M502.1 આપેલ જથ્થાના ચોક્કસ ભાગ (દા.ત. ત્રીજા, ચોથા, આઠમાં, સોળમાં ભાગ)ને સંલગ્ન સંખ્યા (અપૂર્ણાંક) સ્વરૂપે દર્શાવે છે.
M502.2 આપેલ અપૂર્ણાંકનો સમ અપૂર્ણાંક ઓળખે છે અને નવો સમ અપૂર્ણાંક બનાવે છે.
M502.3 અપૂર્ણાંક આધારિત વ્યવહારું કોયડાઓ ઉકેલે છે.
વિષયવસ્તુના મુદ્દા
4.1 અપૂર્ણાંકનું આકૃતિમાં નિરૂપણ
4.2 આકૃતિમાં દર્શાવેલ ભાગનો અપૂર્ણાંકમાં નિરૂપણ
4.3 અપૂર્ણાંકોના વ્યવહારૂ કોયડા.