2.4 ભાષાસૌંદર્ય અને લયનો શાબ્દિક અથવા અશાબ્દિક પ્રતિભાવ આપે.
3.4 સામગ્રીનું વિશ્લેષણ કરે. 3.5 સામગ્રી અંગે પૃચ્છા કરે.
5.2 સાદાં અને સંયુક્ત ક્રિયાપદોનો ત્રણેય (ભૂત, ભવિષ્ય અને વર્તમાન) કાળ અને મિશ્રકાળના સંદર્ભે ઉપયોગ કરે.
6.7 પારિભાષિક શબ્દોના અર્થ સંદર્ભના આધારે ઓળખે અને તારવે.
6.8 શબ્દચાવી, શબ્દચોકઠાં, શબ્દચિત્ર, રાશિ પરથી નામ બનાવવાં જેવી રમતો દ્વારા શબ્દભંડોળ વિકસાવે.
9.5 છાપાં, મૅગેઝિન, ટી.વી., મોબાઇલ વગેરેમાં પ્રયોજાતી ભાષાઓ અને વિષયવસ્તુને માણે.