પાઠ ૧: પ્રાણીમાત્રને
- ૨. શ્રવણઅર્થગ્રહણ (Listening Comprehension)
- ૨.૧ હેતુ અનુસાર વિગતો તારવે.
- ૨.૪ ભાવાત્મક અભિવ્યક્તિ, ભાષાસૌંદર્ય અને લયનો શાબ્દિક – અશાબ્દિક પ્રતિભાવ આપે.
- ૩. વાચનઅર્થગ્રહણ (Reading Comprehension)
- ૩.૧ વિગતો શોધે.
- ૩.૪ વિગતોને હેતુ અનુસાર પ્રયોજે.
- ૪. અભિવ્યક્તિ અને પ્રત્યાયન (Expression and communication)
- ૪.૧ સ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા ભાષાકીય અભિવ્યક્તિ કરે.
- ૪.૨ કવિતા, વાર્તા કે કાલ્પનિક પરિસ્થિતિને કથન કે સંવાદ (નાટિકા) સ્વરૂપે રજૂ કરે.
- ૪.૮ પસંદિત કાવ્ય કે કાવ્ય પંક્તિઓને કંઠસ્થ કરે.
- ૬. શબ્દભંડોળ (Vocabulary)
- ૬.૧ અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે.
- ૬.૪ વિશિષ્ટ શબ્દોના અર્થ સાંસ્કૃતિક સંદર્ભમાં સમજે અને ઉપયોગ કરે.
- ૮. મનોશારીરિક (Psychomotor)
૮.૩ લયાત્મક કાવ્યગાન કરે.