M 806.2 બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ મેળવે છે.
M 806.3 ચલનો ઉપયોગ કરીને વ્યવહારુ કોયડાઓ / કૂટપ્રશ્નો ઉકેલે છે.
M 806.4 સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરી ઉકેલ મેળવે છે.
વિષયવસ્તુના મુદ્દા :
2.1 સુરેખ સમીકરણનો ઉકેલ
2.2 સુરેખ સમીકરણને લગતા વ્યવહારુ કોયડા/કુટપ્રશ્નો