|
શૈક્ષણિક મુદ્દા :
- સવારે સળવળ ગીત ગાન. વર્ણન વાંચન, સરખામણી
- વાર્તા વાંચન, પીંછીએ પકડ્યો.
- અંગ્રેજી શબ્દના અર્થ તમને આવડતા હોય તો ૦ કરો.
- પ્રશ્નોતરી તથા ખાલીજગ્યા સાચા વિકલ્પ આગળ √ કરો.
- અભિનય કરી પ્રશ્નોના જવાબ આપો.
- ચિત્ર દોરો, જૂથકાર્ય કરો.
- તમારાં વાક્ય તપાસો.
- કોઠાની માહિતી ભરો.
- સ્વતંત્ર લેખન કરો.
- સાચા કે ખોટા જણાવો !
- આ કામ કઇ કઇ રીતે થાય.
- વાક્ય કોણ બોલતું/વિચારે કહો.
- પ્રાસવાળા શબ્દ ઉમેરો.
- કવિતા બનાવીએ.
- આ કામ કઈ રીતે થાય તે કહો
- સ્વાધ્યાય ચર્ચા.
શૈક્ષણિક સાધનો :
· પાઠ્ય પુસ્તક
· મોબાઈલ / પ્રોજેક્ટર
· ચાર્ટ
· ચિત્ર, કાર્ડપેપર
· રંગ
શિક્ષક – વિદ્યાર્થી પ્રવુત્તિ :
- શિક્ષક સવારે સળવળ ગીતિકાનું ગીતગાન કરાવે. વિદ્યાર્થીઓ ગીતિકા ગાશે.
- ચિત્ર આધારે વર્ણન, વાર્તા વાંચન શિક્ષકની સૂચના મુજબ કામ કરશે. અંગ્રેજી શબ્દના અર્થ ફરતે O કરો. ઘાટા શબ્દ વપરાશની રમત, ખાલીજગ્યા શિક્ષકની મદદથી વિદ્યાર્થી કાર્ય કરશે.
- વિદ્યાર્થીઓ સાચા વિકલ્પ, કોષ્ઠક સાબિત કરતા મુદ્દા સામે √ કરો પ્રવૃતિ કરે.
- શિક્ષક અભિનય સાથે પ્રશ્નોતરી અને ચિત્ર દોરી જૂથ કાર્ય કામ કરાવે.
- વિદ્યાર્થીઓ ચિત્ર દોરે સમજે જૂથ કામ કરે.
- ખાલીજગ્યા, કોઠાની માહિતી ભરે.
વિદ્યાર્થીઓ સ્વતંત્ર લેખન ‘સૌથીપ્રિય’ ના વિવિધ વિષય પર લખશે. સાચા
રમત પ્રોજેક્ટ પ્રવુત્તિ :
- સૌથી વધુ ગમતુ પ્રાણી, વ્યક્તિ નેતા, અભિનેતા, ગમતું કામ વગેરે વિષય આપી પ્રોજેક્ટ ચાર્ટ બનાવો.
- સ્વતંત્ર લેખન કરાવો.
- શબ્દકોશ સમજ પ્રવૃતિ કરો.
મૂલ્યાંકન / સ્વાધ્યાય :
- સ્વાધ્યાય લેખન કાર્ય કરો.