G 501.4 વાક્યો, પરિચ્છેદનું શ્રુતલેખન કરે છે.
G 503.1 વાંચન અર્થગ્રહણ (ગદ્ય અને પદ્ય કથાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, કાવ્યાત્મક, દશ્યાત્મક, પ્રકીર્ણ)માંથી વિગતો શોધે છે.
G 506.4 શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે છે.
G 506.6 વિશિષ્ટ શબ્દોના અર્થ સાંસ્કૃતિક સંદર્ભ સાહિત્ય ધારણા કરે અને તારવે છે.
G 503.2 ગદ્ય અને પદ્ય (કથાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, કાવ્યાત્મક, દશ્યાત્મક, પ્રકીર્ણ)માં વિગતો વચ્ચેનો સંબંધ શોધે છે.
G 509.3 અભ્યાસક્રમ/પાઠયપુસ્તકમાં શીખવા મળતી નવી વાક્યરચનાઓ તથા નવા શબ્દોને ઘરે, મિત્રો સાથે વ્યવહારુ પરિસ્થિતિઓમાં સભાનતાપૂર્વક પ્રયોજે છે.
G 507.4 વાંચન સામગ્રીમાં રહેલા ભાવ ઓળખે શાબ્દિક/અશાબ્દિક રીતે પ્રગટ કરે છે.
G 507.6 પોતાના અનુભવો સાથે ભાવાત્મક ઘટનાનું/પાત્રોનું અનુસંધાન કરે છે.
G 504.3 કાલ્પનિક પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે.
G. 509.6 છાપાં, મેગેઝિન, ટીવી, મોબાઈલ વગેરેમાં પ્રયોજાતી ભાષા અને વિષયવસ્તુ માણે તેનું ધ્યાનપૂર્વક શ્રવણ/વાંચન કરી શબ્દભંડોળ અને અભિવ્યક્તિને સમૃદ્ધ કરે છે.