G 503 ગદ્ય અને પદ્ય (કથનાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, કાવ્યાત્મક, દશ્યાત્મક પ્રકીર્ણ) સામગ્રીમાંથી વિગતો શોધે.
G 506.3 શબ્દ પરિવર્તન કરી વાક્ય રચનાઓ નીપજાવે.
G 505.4 સંયોજકોનો યોગ્ય-અયોગ્ય ઉપયોગ ઓળખાવે અને વાક્યમાં પ્રયોજે.
G-503.5 સામગ્રીના આધારે સર્જન કરે.
G. 502.4 શ્રવણ બાદ વિષયવસ્તુની રજૂઆત પોતાના શબ્દોમાં કરે.