- શ્રવણ અર્થગ્રહણ:
- 2.4 ભાષા સૌંદર્ય અને લય પ્રત્યે મૌખિક કે બિનમૌખિક પ્રતિભાવ આપે છે.
- વાંચન અર્થગ્રહણ:
- 3.4 સામગ્રીનું પૃથક્કરણ કરી શકે છે.
- 3.5 સામગ્રી વિશે પ્રશ્નો કરી શકે છે.
- 3.6 સામગ્રી વિશે વિવેચનાત્મક ચિંતન કરી શકે છે.
- 3.7 સામગ્રી વિશે પૂર્વાનુમાન અને સર્જનાત્મક ચિંતન કરી શકે છે.
- 3.8 ચિંતન આધારિત અધ્યયન વ્યૂહરચના તારવી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.
- 3.9 અધ્યયન અનુભવોનું ચિંતન કરી શકે છે.
- ભાષાસજ્જતા: (પાઠમાં આવતી ભાષા રચનાનો અભ્યાસ કરવો)
- શબ્દભંડોળ:
- 6.5 સાંસ્કૃતિક સંદર્ભ સહિતના વિશિષ્ટ શબ્દોના અર્થ શોધીને ઓળખે છે.
- ભાવાત્મક વિકાસ:
- 7.5 લાગણીસભર અભિવ્યક્તિ માટે યોગ્ય શબ્દો અને વિવિધ વાક્યરચનાઓનો ઉપયોગ કરે છે.
- મનોશારીરિક:
- 8.3 કાવ્યનું લયબદ્ધ ગાયન.