1.2 પરિચ્છેદનું વાંચન ઓછામાં ઓછી પ્રતિ મિનિટના 60 + શબ્દોની ઝડપથી સ્પષ્ટ ઉચ્ચારથી કરે.
3.8 વિચારણાના આધારે શીખવા માટેની પ્રયુક્તિઓ તારવે અને પ્રયોજે. (અધિબોધન)
5.6 વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક નામ ઓળખાવે અને માગ્યા પ્રમાણે ઉપયોગ કરે.
8.5 વિષયવસ્તુનું ચિત્રાત્મક, આલેખાત્મક નિરૂપણ કરે.
9.1 ઘરે કે અન્ય સ્થળે મિત્રો સંબંધીઓ વચ્ચે ગીત, કાવ્યોનું ગાન કરે, વાર્તા અને રમૂજ કહે.