- અભિવ્યક્તિ:
- 4.1 કાવ્ય કે વાર્તાને સંવાદ સ્વરૂપે (નાટક રૂપે) રજૂ કરે છે.
- 4.2 કાલ્પનિક પરિસ્થિતિને કથન કે સંવાદ રૂપે રજૂ કરે છે.
- 4.5 શબ્દોના ઉપયોગ વડે અર્થપૂર્ણ વાક્યો, સંવાદો, ફકરાઓનું નિર્માણ કરે છે.
- 4.8 રજૂઆત માટે સ્થાનિક ભાષાનો યથાયોગ્ય ઉપયોગ કરે છે.
- ભાવાત્મક વિકાસ:
- 7.1 લાગણીસૂચક સંકેતો ઓળખે છે.
- 7.3 શબ્દો, હાવભાવ કે સંકેતથી લાગણીશીલ પ્રતિભાવ આપે છે.
- 7.5 લાગણીસભર અભિવ્યક્તિ માટે યોગ્ય શબ્દો અને વિવિધ વાક્યરચનાઓનો ઉપયોગ કરે છે.
- મનોશારીરિક:
- 8.4 ગદ્યખંડો અને સંવાદોનું પઠન.
- 8.8 એકપાત્રીય અભિનય અને પાત્રાભિનય રજૂઆત.