SS.6.04 વિશ્વના નકશા પર ખંડો અને મહાસાગરોની દિશાઓનો નિર્દેશ કરે છે.
SS.6.06 ભારતના નકશામાં સ્થાન, સીમા, વિસ્તાર, પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ભારતના નકશામાં સ્થાન, સીમા, વિસ્તાર, પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો,નદીઓ, રણપ્રદેશો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.
SS.6.07 દિશાઓ પ્રમાણમાપ તથા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરી પોતાની આસપાસના પ્રદેશના નકશાઓ સમજે છે અને દોરે છે.