M512 નકશાઓમાં ચિહ્નો, સંજ્ઞાઓ, દિશાના આધારે કોઇ વસ્તુ કે સ્થળનું સ્થાન દર્શાવે છે. અને તેનું અર્થઘટન કરે છે.
M512.1 નકશા પરથી પ્રશ્નોના જવાબ આપે છે.
M512.2 પ્રમાણમાપની મદદથી ચિત્રો અને નકશાઓને નાના કે મોટા સ્વરૂપે દોરે છે.
M512.3 ઘર, વર્ગખંડ અને શાળાના સાદા નકશાઓમાં ચિહ્નો, સંજ્ઞાઓ, દિશાના આધારે કોઇ વસ્ત કે સ્થળનું સ્થાન દર્શાવે છે.
વિષયવસ્તુના મુદ્દા
8.1 સાદા નકશાઓન ચિહ્નો, સંજ્ઞાઓ અને દિશાના આધારે વસ્તુનું કે સ્થળનું સ્થાન
8.2 નકશા અને પ્રમાણમાપના આધારે માહિતીનું અર્થઘટન