■ નીચેનાં પ્રશ્નોનાં ઉત્તર આપો.
1.एकचक्षुः क: अस्ति ?
उत्तर : काक: एकचक्षुः अस्ति ।
2. क: धान्यभक्षणं करोति ?
उत्तर : हलं धान्यभक्षणं करोति ।
3. सारथि: कुत्र तिष्ठति ?
उत्तर : सारथि: भूमौ तिष्ठति ।
4. रथ: कुत्र याति ?
उत्तर : रथ: पर्वताग्रे याति ।
5. रामेण का प्रेषिता ?
उत्तर : रामेण सीतायै सुवर्णस्य मुद्रिका प्रेषिता ।
6. जयन्त: कस्य पुत्र: ?
उत्तर : जयन्त: शक्रस्य ( इन्द्रस्य ) पुत्र: ।
7. एक चक्षुः માં કઈ ત્રણ વિરોધી બાબતો ગણાવી છે ?
उत्तर : એક આંખ વાળો કાગડો,સાપ અને એક આંખ વાળી સોય.
8. चतुर्मुखो न ब्रह्मा પ્રહેલિકાનો ઉત્તર શો છે ?
उत्तर : चतुर्मुखो न ब्रह्मा પ્રહેલિકાનો ઉત્તર हलम् ( હળ) છે.
9. क: अपदो दूरगामी च अस्ति ?
उत्तर : लिखित: पत्र: आपदो दूरगामि च अस्ति ।
10. વિષ્ણુપદને કેવું કહ્યું છે ?
उत्तर : વિષ્ણુપદને દુર્લભ કહ્યું છે.
11. ભોજન બાદ શું પીવું જોઈએ ?
उत्तर : ભોજન બાદ છાશ પીવી જોઈએ.
12. કોણ વાયુવેગથી ચાલતો હોવા છતાં એક પગલું પણ આગળ જતો નથી ?
उत्तर : કુંભારનો ચાકડો વાયુવેગથી ચાલતો હોવા છતાં એક પગલું પણ આગળ જતો નથી.
1. चतुर्मुखो ___अस्ति ।
उत्तर : ब्रह्मा
2. भोजनान्ते पेयं ___।
उत्तर : तक्रम्
3. अपद: शब्दस्य अर्थ: __।
उत्तर : पादरहित:
4. रथ: ____ चलति ।
उत्तर : वायुवेगेन
5. विष्णुपदं__प्रोक्तम् ।
उत्तर : दुर्लभम्
6. शङ्कर: ____अस्ति ।
उत्तर : वृषारूढ़:
■ ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો.
1. ભોજનબાદ
2. વીંટી
3. સ્પષ્ટ બોલનારો
4. મુખ વિનાનો
5. દૂર જનાર
6. અનાજ ખાનાર
7. એક ડગલું
8. બળદ પર બેસનાર
9. મોકલાઈ છે
■ વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધીને લખો.
1. पन्नग: इति शब्दस्य क: अर्थ ?
A. सर्प: √
B. काक:
C. समुद्र:
D. चन्द्रमा:
2. क:क्षीयते वर्धते च ?
A. वायस:
B. मुखम्
C. चन्द्रमा √
D. नदी
3. कस्य क्षयः वृद्धि: च भवत: ?
A. काकस्य
B. सर्पस्य
C. सूच्या:
D. समुद्रस्य √
4. કોણ નિર્જીવ અને નિરાહરી છે?
A. શિલાખંડ
B. બળદ
C. હળ √
D. ધાન્ય
5. પત્રને કેવો દર્શાવવામાં આવ્યો છે ?
A. સ્પષ્ટ બોલનારો
B. મુખ વિનાનો
C. અક્ષર જ્ઞાન વાળો
D. આપેલ તમામ √
6. सुत: शब्दस्य अर्थ: क: अस्ति ?
A. સુતેલો
B. ચક્ર
C. પુત્ર √
D. રથ
A. हनुमान्
B. भरत:
C. राम: √
D. लक्ष्मण: