ધોરણ : 8 વિષય : English
પાઠનું નામ:
Unit – 2 you Love English, Don’t you
અધ્યયન નિષ્પતિ :
– જોડકણાં, ગીતો, Action Songs, Rhymes ગાય અને તેને આગળ વઘારે.
– ઉચ્ચારના પ્રાસની અને શબ્દો વચ્ચે સબંઘ તારવે.
– ટેબલની માહિતી બીજા સ્વરૂપે રજૂ કરે.
– અર્થપૂર્ણ સંવાદ કરે.
– ચિત્રોનું વર્ગીકરણકરે.
– ટેબલ, ગ્રાફ, નકશાની વિગતોની સરખામણી કરે વર્ગીકરણ કરે.
– નાટકીય સંવાદો, વ્યાવહારિક સંવાદો કરે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો વાકયો અને ૫રિચ્છેદનું મૂકવાંચન અને મુખવાંચન કરે.
– અર્થપૂર્ણ સંવાદ કરે.
– વાર્તાનું સાંભળે, ટૂંકમાં કહે.
– માહિતી મેળવવા Whose, How, Which, What, Who, Where, When, How Many જેવા પ્રશ્નો પૂછે અને જવાબ આપે.
– અર્થપૂર્ણ સંવાદ કરે.
– શબ્દો શબ્દસમુહો અને અન્ય માહિતી ૫રથી ૫રિચ્છેદ લખે.
– ચિત્રોનું વર્ગીકરણ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Action – 1 (A) Rhymes નું ગાન
– કાવ્યમાં આવતા Objects અને Colours ના નામની નીચે લીટી દોરો.
– ટેબલમાં તેની નોંઘ કરો.
– (A) આપેલ ટેબલમાં Objects અને Objects ના નામ ૫રથી Rhymes બનાવો – ગાન કરો.
– Activity – 2 (A) Asha અને Nisha વચ્ચેના થયેલા સંવાદોનું વાંચન
– લીટી દોરેલા Parts નો અભ્યાસ
– (B) ચિત્રનો અભ્યાસ કરી ઉદાહરણ પ્રમાણે વાકય પૂર્ણ કરો.
– Activity – 3 (A) ટેબલનો અભ્યાસ કરી ટેબલ પૂર્ણ કરો.
– (B) ઉદાહરણ પ્રમાણે વાકય પૂર્ણ કરો.
– Activity – 4 (A) પ્રશ્નોના અભ્યાસ કરી આપેલ ખાલી જગ્યા પૂરો.
– (B) સંવાદો પૂર્ણ કરો.
– Activity – 4 વાતચીત રૂપે આપેલ સંવાદોનું વાંચન કરાવીશ.
– લીટી દોરેલ શબ્દ / શબ્દ સમુહોનો અભ્યાસ કરો.
– Activity – 6 expression નું વાંચન સંવાદો પૂર્ણ કરો.
– Activity – 7 પ્રશ્નોનો ઉ૫યોગ કરી River side / seashore ની મુલાકાત અંગે વાતચીતના સંવાદો બનાવવા
– Activity – 8 (A) Readthe story
– (B) લીટી દોરેલ શબ્દને બદલે બીજો શબ્દ મુકી ખાલી જગ્યા પૂરો.
– (C) સાચો વિકલ્પ ૫સંદ કરી વાકય લખો.
– (D) વાકય કોણ બોલે છે અને કોણ સાંભળે છે તે લખો.
– (F) પ્રશ્નોના ઉત્તરો લખો.
– Activity – 9 (B) સંવાદોનું વાંચન અને લીટી દોરેલા શબ્દ સમુહોનો અભ્યાસ
– (B) 9 (A) ના આઘારે પિતા અને પુત્ર, માતા અને પુત્રી તથા મેનેજર અને આસીસ્ટન્ટ વચ્ચેના સંવાદો બનાવવા.
– Activity – 10 શબ્દોનો ઉ૫યોગ કરી ખાલી જગ્યા પૂરો.
– Activity – 11 આપેલ ૫રિસ્થિતિનો ઉ૫યોગ કરી સંવાદ બનાવવા.
– Activity – 12 મુદ્દાનો ઉ૫યોગ કરી સંવાદો બનાવવા.
– Activity – 13 વૃક્ષોના ચિત્રો ચોંટાડી આપેલ માહિતી લખો.
શૈક્ષણિક સાધન :
– Text Book
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ Activity – 1 (A) માં આપેલ Rhyme નું ભાવવાહી ગાન કરીશ. કાવ્યમાં આવતાં Objects અને Colours નાં નામની નીચે લીટી દોરવા જણાવીશ. તથા તેને ટેબલમાં લખવા જણાવીશ. Activity – 1 (B) માં આપેલ Objects અને Colours નાં નામ ૫રથી Rhyme બનાવવા જણાવીશ. તથા તેનું ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ ગાન કરશે. Activity – 2 (A) માં આપેલ Asha અને Nisha ના સંવાદોનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવીશ. લીટી દોરેલા Parts નો અભ્યાસ કરાવીશ. ચિત્રનો અભ્યાસ કરાવી. ઉદાહરણ પ્રમાણે વાકય પૂર્ણ કરવા જણાવીશ. Activity – 3 માં આપેલ ટેબલમાં આપેલ વાકયનો અભ્યાસ કરાવીશ વાકયો પૂર્ણ કરાવીશ. Activity – 4 માં આપેલ Moutu’s mother એ mountu ને પૂછેલા પ્રશ્નોના અભ્યાસ કરાવી આપેલ ખાલી જગ્યા પૂરાવીશ. આપેલ સંવાદો પૂર્ણ કરાવીશ. Activity – 5 માં આપેલ વાતચીતના સંવાદોનું વાંચન કરી વિદ્યાર્થીઓ પાસે વંચાવડાવીશ. વાકયોની નીચે લીટી દોરેલ શબ્દો કે શબ્દસમુહનો આભાર કરાવીશ. Activity – 6 માં આપેલ expression નું વાંચન કરી વિદ્યાર્થીઓ પાસે વંચાવીશ. તેનો ઉ૫યોગ કરી સંવાદો પૂર્ણ કરવીશ. Activity – 7 માં આપેલ પ્રશ્નોના ઉ૫યોગ કરી Riverside / Seashre ની મુલાકાત કરવાની છે. તે અંગે આપેલ expressions નો ઉ૫યોગ કરી વાતચીતમનાં સંવાદો તૈયાર કરાવીશ. Activity – 8 માં આપેલ “The Babool is Beautiful istn’t It ? વાર્તાનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વાંચન કરાવીશ. લીટી દોરેલ શબ્દોને બદલે બીજા કૌસમાં આપેલ શબ્દોના ૫હેલા બીજી કૌસમાં આપેલ શબ્દો ના ૫હેલા – બીજા અક્ષ્રરનો ઉ૫યોગ કરી શબ્દ ખાલી જગ્યામાં લખવા જણાવીશ. આપેલ વાકય કોણ બોલે છે અને કોણ સાંભળે છે તે લખવા જણાવીશ. આપેલ વાકયોને પાઠના ક્રમ મુજબ ગોઠી લખવા જણાવીશ. પાઠના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી લખવા જણાવીશ. Activity – 9 માં આપેલ સંવાદોનું વાંચન કરાવીશ. લીટી દોરેલા શબ્દ સમુહોનો અભ્યાસ કરાવીશ. તેના આઘારે પિતા અને પુત્ર, માતા અને પુત્રી તથા મેનેજર અને આસિસ્ટન્ટ વચ્ચે સંવાદો બનાવડાવીશ. Activity – 10 માં બોકસમાં આપેલ શબ્દોનો ઉ૫યોગ કરી વાકયોમાં આપેલી ખાલી જગ્યા પુરાવીશ. Activity – 11 માં આપેલ ૫રિસ્થિતિનો ઉ૫યોગ કરી સંવાદ બનાવડાવીશ. Activity – 12 માં આપેલ મુદ્દાનો ઉ૫યોગ કરી સંવાદો જૂથમાં બનાવડાવીશ. Activity – 13 માં આપેલ Mango tree ની વિગતોની અભ્યાસ કરાવી બીજા બે વૃક્ષોના ચિત્રો ચોટાડાવી વિગતો લખવા જણાવીશ. વિદ્યાર્થીઓ ક્રિયાઓ મુજબ જૂથમાં કામ કરશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– Rhymes કંઠસ્થ કરવા જણાવીશ.
– ખાલી જગ્યા પૂરી લખો.
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– વિવિઘ વૃક્ષોનાં ચિત્રોનો સંગ્રહ કરી લાવવા જણાવીશ.