ધોરણ : 8 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧) પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
અધ્યયન નિષ્પતિ :
– શીખેલ વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
– દા. ત. પાક ઉત્પાદન વધારે છે.
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
– દા. ત. વરમિકોમ્પોસ્ટ ખાતરની બનાવટ
શૈક્ષણિક મુદ્દા :
– ખેત પદ્ધતિઓ
– પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિ ઑ
– ભૂમિને તૈયાર કરવી
– ખેતીના ઓજારો
– વાવણી
– કુદરતી ને કુત્રિમ ખાતર ઉમેરવું.
– સિંચાઇ , સ્ત્રોત અને સીંચાઈની પરંપરાગત તથા આધુનિક પદ્ધતિઑ
– નીંદણ થી રકક્ષણ
– લણણી
– પાક ઉત્પાદનનો સંગ્રહ
– પ્રણિયો દ્વારા ખોરાક
શૈક્ષણિક સાધન :
– ચાર્ટ્સ
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પાક એટલે શું ? ખરીફપાક અને રવિપાક દ્વારા વિસ્તૃત સમજ આપીશ. વિવિધ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશ. ભૂમિને કેવી રીતે તૈયાર કરી શકાય તેની પદ્ધતિ ઑ વિશે માહિતી આપીશ. ખેતીના ઓજારો વિશે જણાવીશ. તેની ઉપયોગિતા સમજવશે. વાવણી માટે ની વિવિધ ઓજારો તથા વવાણીની યોગ્ય પદ્ધતિ ઑ વિશે સમજૂતી આપશે. કુદરતી અને કુત્રિમ ખાતર વિશે ઉદા. સાથે સમજવીશ. તથા તફાવત સમજાવશે. સિંચાઇ એટલે શું ? સિંચાઇના સ્ત્રોતો તથા સીંચાઈની પરંપરાગત રીતો વિશે જણાવીશ. ચર્ચા કરીશ. આધુનિક સિંચાઇ પદ્ધતિ ઑ વિશે વિસ્તૃત માહિતી આપીશ. નીંદણ એટલે શું ? નીંદણ થી થતાં નુકશાન તથા નીંદણ દૂર કરવાની રીતો વિશે જણાવીશ. લણણી એટલે શું લાલણી નો સમયગાળો તથા લણણી માટે વપરાતા વિવિધ ઓજારો વિશે માહિતગાર કરીશ. પાક સંગ્રહ કરવા માટેની યોગ્ય પદ્ધતિ વિશે સમજ આપીશ.
મૂલ્યાંકન
– થયેલ ભૂલો સુઘારી લાવવા જણાવીશ.