ધોરણ : 8 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૧૦) અઢી આના
અધ્યયન નિષ્પતિ :
૧.૧ વિવિઘ સાહિત્ય સ્વરૂપો સાંભળે.
ર.૩ વાચેલા પુસ્તકનો સારાંશ રજૂ કરી પુસ્ત્ક સમીક્ષા કરે.
ર.૯ માન્ય જોડણી, વિરામચિહ્નોના ઉ૫યોગથી શ્રૃતલેખન કરે.
૩.૭ રોજનીશી લખે.
૫.૩ વિકટ ૫રિસ્થિતિમાં યોગ્ય ઉકેલ શોઘે.
શૈક્ષણિક મુદ્દા :
– પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન
– પાઠના વિષયવસ્તુની સમજ
– અ૫રિચિત શબ્દોના અર્થ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું નમૂનાનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત પાઠનું વાંચન કરાવીશ. પાઠનું વિષયવસ્તુની સમજ આપીશ. અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.