ધોરણ : 8 વિષય: ગુજરાતી
પાઠનું નામ:
(૫) એક મુલાકાત
અધ્યયન નિષ્પતિ :
ર.૧ ૫રિચિત – અ૫રિચિત ૫રિસ્થિતિનું વર્ણન અને વિશ્લેષણ કરે.
ર.૧૩ અહેવાલ, રોજનીશી લખે.
૩.૪ સ્થાનિક વિશેષ વ્યક્તિની મુલાકાત લઇ તેનું જીવન ચરિત્ર લખે.
૧.૮ આશરે ર૦૦૦ શબ્દો જાણે અને શબ્દકોશનો ઉ૫યોગ કરી વ્યાવહારિક વ્યાકરણ જાણો.
શૈક્ષણિક મુદ્દા :
– પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન
– વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ
– ગુજરાત રાજયની વિઘાનસભાની માહિતી,
– નજીકના સ્થળની મુલાકાતનો પ્રોજેકટ તથા અહેવાલ લેખન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું નમૂનાનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન કરાવીશ. વિષયવસ્તુના સ્પષ્ટીકરણ માટે પ્રશ્નોત્તરી કરીશ. ગુજરાત રાજયની વિઘાનસભાની મુલાકાત અંગે ચર્ચા કરીશ. માહિતી આપીશ. નજીકના સ્થળની મુલાકાત ગોઠવી અહેવાલ લખાવીશ. અહેવાલ વાંચન કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર આપી લખશે.
મૂલ્યાંકન
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.