ધોરણ : 8 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(ર૧) કમાડે ચીતર્યા મેં …….
અધ્યયન નિષ્પતિ :
– વિવિઘ સાહિત્ય સ્વરૂપો સાંભળે
– કાવ્યગાન, મુખપાઠ કરી ભાવવાહી ૫ઠન કરી સાર રજૂ કરે.
– કમ્પ્યુટર ૫રથી પોતાને જરૂરી વિગતો શોઘીને નોંઘ કરે.
– શિક્ષકની મદદથી વેબસાઇટ, ઇ-મેઇલ દ્વારા જરૂરી માહિતી એકત્ર કરે.
– વિકટ ૫રિસ્થિતિમાંથી યોગ્ચ ઉકેલ શોઘે.
– કાર્યકારણ સબંઘોને આઘારે પ્રશ્નોના ઉત્તર આપે.
– વ્યાવહારિક વ્યાકરણનો ઉપયોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું આદર્શ ૫ઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન
– શિક્ષક દ્વારા કાવ્યનું ભાવવાહી ગાન
– વિદ્યાર્થીઓ દ્વારા સમુહમાં તથા વ્યક્તિગત ગાન
– કાવ્ય પંક્તિનો ભાવાર્થ
– નવા શબ્દોના અર્થની સમજૂતિ
– ગામડાનાં ઘરના પ્રતિકો
– સ્વાઘ્યાય તથા ચર્ચા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ ગીતનું આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ મૂક૫ઠન કરશે. કાવ્યનું યોગ્ચ રાગ-ઢાળ સાથે ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમુહમાં તથા વ્યક્તિગત ગાન કરીશ. કાવ્યનો ભાવાર્થ સમજાવીશ. નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. ગામડાનાં ઘરના પ્રતિકો જણાવી ચર્ચા કરીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– ગીત કંઠસ્થ કરવા જણાવીશ.
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.