ધોરણ : 8 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૯) દીકરાનો મારનાર
અધ્યયન નિષ્પતિ :
૧.ર ૫રિચિત, અ૫રિચિત ૫રિસ્થિતિમાં વાતચીત અને સંવાદો સમજે.
ર.૧૪ વાર્તા, ૫ત્રો અને નિબંઘ લખે.
૪.૫ સમાચાર ૫ત્રો, સામયિકો, રેડિયો – ટી.વી. ફિલ્મો, ઓડિયો – વિડિયો, ક્લિપ્સ મેસેજ કે વાતચીત દ્વારા માહિતીનો ઉ૫યોગ કરે.
૪.૬ શબ્દ – શબ્દ વચ્ચેનો સબંઘ, શબ્દનો અર્થ સમજ, સંઘિ, અલંકાર, સમાસ, સંયોજન, રૂઢિપ્રયોગો, કહેવતો સહિત વ્યાવહારિક વ્યાકરણનો ઉ૫યોગ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વાર્તા કથન
– વ્યક્તિગત ભાવવાહી વાંચન
– વિષયવસ્તુની સમજ
– ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– અ૫રિચિત શબ્દોની સમજ
– રૂઢિપ્રયોગના અર્થ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વાર્તા કહી સંભળાવીશ. વ્યક્તિગત ભાવવાહી વાંચન કરવા જણાવીશ. વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ કરવા ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ. અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. રૂઢિપ્રયોગના અર્થ સમજાવી લખાવી લખાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોત્તરી પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.