ધોરણ : 8 વિષય: ગુજરાતી
પાઠનું નામ:
(૩) જુમો ભિસ્તી
અધ્યયન નિષ્પતિ :
૧.૨ ૫રિચિત કે અ૫રિચિત ૫રિસ્થિતિતમાં સંભાષણો, વકવ્યો, સંવાદો ચર્ચાઓ સમજે.
૨.૩ વાંચેલા પુસ્તકોનો સારાંશ રજૂ કરી પુસ્તક સમીક્ષા કરે.
૩.૩ મન૫સંદ પાત્રોની આત્મકથા લખે.
૫.૨ સારી નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે.
શૈક્ષણિક મુદ્દા :
– વાર્તાલેખન
– શિક્ષક દ્વારા આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓનું વ્યક્તિગત વાંચન
– વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ
– અ૫રિચિત શબ્દોની સમજૂતિ
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વાર્તા કહી સંભળાવીશ. નમૂનાનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓને પાસે વ્યક્તિગત વાંચન કરાવીશ. વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ કરવા પ્રશ્નોત્તરી કરીશ. પાઠના અ૫રિચિત શબ્દોની સમજૂતિ આપી શબ્દોના અર્થ લખાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.