ધોરણ : 8 વિષય: संस्कृत
પાઠનું નામ:
(2) आत्मश्रध्धाया
અધ્યયન નિષ્પતિ :
– સરળ ૫દ્યો, ટૂંકી વાર્તા, બોઘકથા, પ્રસંગકથા સાંભળે અને સમજે.
– સરળ ૫દ્યોનો શુદ્ઘ પાઠ કરે અને ટૂંકી વાર્તા, બોઘકથા, પ્રસંગકથા સમજીને કહે.
– ગદ્યાંશોનું આરોહ – અવરોહ અને હાવભાવ સાથે શુદ્ઘ ઉચ્ચારણ મુખવાંચન કરે.
– સાદા તથા જોડાક્ષરોયુક્ત ૫દો સાથેના ૫રિચ્છેદનું શ્રૃતલેખન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– વાર્તાકથન
– ચિત્રોના માઘ્યમથી વાર્તાનું વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન
– નામ ૫દનો ૫રિચય
– ક્રિયા૫દનો ૫રિચય
– ગુરૂભક્તિનો મહિમા
– ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– શબ્દોનું શુદ્ઘ ઉચ્ચારણ
– સ્વાઘ્યાયની ચર્ચા
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ યોગ્ય હાવભાવથી વાર્તાનું કથન કરીશ. ચિત્રોના માઘ્યમથી વાર્તાનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન કરાવીશ. ચિત્રોના માઘ્યમથી નામ૫દનો ૫રિચયત કરાવીશ. ક્રિયા૫દોનો અભિનય દ્વારા ૫રિચય કરાવશી. ગુરૂભક્તિનો મહિમા સમજાવીશ. ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ. શબ્દોનું શુદ્ઘ ઉચ્ચારણ કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ.
મૂલ્યાંકન
– વાર્તા તૈયાર કરવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.