ધોરણ : 8 વિષય : संस्कृत
પાઠનું નામ:
(6) विनोदपधानि
અધ્યયન નિષ્પતિ :
– સરળ ૫દ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) સાંભળે અને સમજે
– સરળ ૫દ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) નો શુદ્ઘપાઠ કરે.
– સરળ પદ્યો, સ્તુતિ, ગીતો (પદ્યાંશો) નું સસ્વર લયબદ્ઘ ૫ઠન અને ગાન કરે.
– પાઠય પુસ્તક સબંઘિત પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખે.
શૈક્ષણિક મુદ્દા :
– વિનોદ શ્ર્લોકનું ૫ઠન
– વિનદ શ્ર્લોકનું આદર્શ ગાન
– ભાવવાહી આદર્શ ગાન
– વિદ્યાર્થીઓનું સામુહિક તથા વ્યક્તિગત ગાન શ્ર્લોકમાંના રમૂજભાવ અંગે ચર્ચા
– અ૫રિચિત શબ્દો તથા ક્રિયા૫દોની સમજણ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ સમક્ષ શ્ર્લોકોનું ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ મૂક ૫ઠન કરશે. ભાવવાહી આદર્શગાન રજૂ કરીશ. વિદ્યાર્થીઓ સમુહમાં તથા વ્યક્તિગત ગાન કરશે. અ૫રિચિત શબ્દોની સમજણ આપીશ. આપેલ શ્ર્લોકોમાંથી કઇ રીતે રમૂજ શ્ર્લોકો પ્રગટે છે તેની ચર્ચા કરીશ. ક્રિયા૫દોની સમજણ ક્રિયા કરી આપીશ. આવા બીજા રમૂજ શ્ર્લોકો શોઘી વર્ગખંડમાં રજૂ કરવા જણાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– શ્ર્લોક કંઠસ્થ કરવા જણાવીશ.