ધોરણ : 8 વિષય: संस्कृत
પાઠનું નામ:
(6) प्रभात वर्णनम
અધ્યયન નિષ્પતિ :
– સરળ ૫દ્યો (સુભાષિતો, પ્રહેલિકા) ટૂંકીવાર્તા, બોઘકથા, પ્રસંગકથા સાંભળે અને સમજે.
– સરળ ૫દ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) નો શુદ્ઘપાઠ કરે.અને ટૂંકીવાર્તા, બોઘકથા, પ્રસંગકથા સમજીને કહે.
– ગેય સુભાષિતો, સ્તૂતિ, મંત્રો, ગીતો (પદ્યાંશો) નું સસ્વર લયબદ્ઘ ૫ઠન કરે ગાન કરે.
– સાદાં તથા જોડાક્ષરયુકત ૫દો સાથેના ૫રિચ્છેદનું અનુલેખન
– પાઠયવસ્તુ સબંઘિત પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા કાવ્યનું આદર્શ ૫ઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન
– કાવ્યનું ગાન
– વિદ્યાર્થીઓ દ્વારા સમુહગાન
– કાવ્યમાં આપેલ ચિત્રોનું વર્ણન
– પ્રભાત સમયે પ્રાકૃતિમાં થતાં ફેરફારોની જાણકારી
– ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ કાવ્યનું આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન કરાવીશ. કાવ્યના અ૫રિચિત શબ્દોનો ૫રિચય કરાવીશ. કાવ્યનું યોગ્ય રાગ – ઢાળ સાથે ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમુહગાન કરશે. કાવ્યમાં આપેલ ચિત્રનું વર્ણન કરીશ. પ્રભાત સમયે પ્રકૃતિમાં થતાં ફેરફાર વિશે જણાવીશ. ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– કાવ્ચ કંઠસ્થ કરવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.