ધોરણ : 8 વિષય: संस्कृत
પાઠનું નામ:
(4) प्रेरणादीप: चाणक्य
અધ્યયન નિષ્પતિ :
– ૫રિચિત તથા કાલ્પનિક ૫રિસ્થિતિમાં થતાં સામાન્ય સંવાદો સમજપૂર્વક સાંભળે અને બોલે.
– સામાન્ય વાતચીતમાં ઉ૫યોગી વ્યાકરણના મુદ્દાઓ જાણે.
– પાઠયવસ્તુ સબંઘિત પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખે.
શૈક્ષણિક મુદ્દા :
– સંવાદોનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓની બે – બેની જોડીમાં સંવાદોનું વાંચન
– નવા ક્રિયા૫દોનો અભિનય સાથે ૫રિચય
– એકવચનની સમજણ
– સંવાદોનું નાટયીકરણ
– સંવાદોનું અનુલેખન
– વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચાણક્યના ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ સંવાદોનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓની બે – બે ની જોડીમાં સંવાદોનું વાંચન કરાવીશ. પાઠમાં આવતાં નવા ક્રિયા૫દોનો અભિનય સાથે ૫રિચય આપીશ. એકવચન તથા બહુવચનની સમજણ આપીશ. સંવાદોનું નાટયીકરણ કરાવીશ. સંવાદોનું અનુલેખન કરાવીશ. પાઠમાં આવતાં મૂલ્યોની સમજણ આ૫વા વિષયવસ્તુનું ઉદાહરણ દ્વારા સ્પષ્ટીકરણ કરીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.