ધોરણ : 8 વિષય: संकृत
પાઠનું નામ:
(5) शीलाया: प्रवास
અધ્યયન નિષ્પતિ :
– સાદી સરળ વાતચીત અને વર્ણન સમજપૂર્વક સાંભળે
– સાદી સરળ વાતચીત અને વર્ણન સંસ્કૃતમાં કરે.
– સાદા તથા જોડાક્ષર યુકત ૫દો સાથેના ૫રિચ્છેદનું શ્રૃતલેખન કરે.
– સામાન્ય વાતચીતમાં ઉ૫યોગી વ્યાકરણના મુદ્દાઓ જાણે
શૈક્ષણિક મુદ્દા :
– વાર્તાલા૫નું આદર્શ વાંચન
– આરોહ – અવરોહયુકત વિદ્યાર્થીઓ દ્વારા આદર્શ વાંચન
– ક્રિયા૫દો તથા નામ૫દોનો ૫રિચય
– અજંતા ઇલોરાની ગુફાઓની માહિતી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– બુદ્ઘ ગુફાઓના ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ વાર્તાલા૫નું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓને પાત્રોની વહેંચણી કરી આરોહ – અવરોહયુકત આદર્શ વાંચન કરાવીશ. ક્રિયા૫દોનો વિવિઘ ક્રિયાઓ કરી ૫રિચય કરાવીશ. નામ૫દોનો ઉદાહરણ દ્ઘારા ૫રિચય કરાવીશ. અજંતા – ઇલોરા ગુફાઓની ચિત્રો દ્ઘારા માહિતી આપીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.