પ્રશ્ન 1 નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:
1. ‘શરૂઆત કરીએ‘ કાવ્ય નું કાવ્યસ્વરૂપ જણાવો.
A. ગઝલ ✔
B. ગીત
C. સૉનેટ
D. હાઇકુ
A. ગઝલ ✔
B. ગીત
C. સૉનેટ
D. હાઇકુ
2. પ્રસ્તુત ગઝલ કયા કાવ્યસંગ્રહ માંથી લેવામાં આવી છે?
A. ગાતાં ઝરણાં
B. નિશીથ
C. જીવવાનો રિયાઝ ✔
D. સમીપે
A. ગાતાં ઝરણાં
B. નિશીથ
C. જીવવાનો રિયાઝ ✔
D. સમીપે
3. કવિ કોની માત કરવાનું છે?
A. સુખને
B. દુઃખને ✔
C. હર્ષને
D. શોકને
A. સુખને
B. દુઃખને ✔
C. હર્ષને
D. શોકને
પ્રશ્ન 2 નીચેના વાકયોના જવાબ એક એક વાક્યમાં લખો:
1. કવિ કાવ્ય માં શેની વાત કરવાનું કહે છે?
જવાબ : આ કાવ્યમાં કવિ આવનારી નવી ખુશી ની નવી શરૂઆત કરવાનું કહે છે.
જવાબ : આ કાવ્યમાં કવિ આવનારી નવી ખુશી ની નવી શરૂઆત કરવાનું કહે છે.
2. કવિ કોનાથી હારવાની ના પાડે છે?
જવાબ : કવિ દુઃખોથી હારવાની ના પાડે છે.
જવાબ : કવિ દુઃખોથી હારવાની ના પાડે છે.
3. દુઃખો વિશે કવિ શું કહે છે?
જવાબ : કવિ દુઃખો વિશે કહે છે કે શું દર વખતે દુઃખ આવી પડે તો આપણે તેનાથી હારી જવાનું? આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ.
જવાબ : કવિ દુઃખો વિશે કહે છે કે શું દર વખતે દુઃખ આવી પડે તો આપણે તેનાથી હારી જવાનું? આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ.
4. કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે?
જવાબ : કવિ પોતાની બાહ્ય સુંદરતા ની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે. વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની કવિ વાત કરે છે.
જવાબ : કવિ પોતાની બાહ્ય સુંદરતા ની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે. વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની કવિ વાત કરે છે.
5. કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે?
જવાબ : કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વ અને રળિયાત કરવાનું કહે છે.
જવાબ : કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વ અને રળિયાત કરવાનું કહે છે.
6. કવિ શું મહેકતું કરવાનું કહે છે?
જવાબ : કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે.
જવાબ : કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે.
7. કવિ આવનારી કાલને શું આપવા માંગે છે?
જવાબ: કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માગે છે.
જવાબ: કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માગે છે.
પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યમાં લખો:
1. કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે?
જવાબ: કવિ કાવ્ય માં આ વાતની શરૂઆત કરવાનું કહે છે:
જવાબ: કવિ કાવ્ય માં આ વાતની શરૂઆત કરવાનું કહે છે:
(1)જીવનમાં આવનારી ખુશીઓની નવી શરૂઆત કરીએ.
(2)દુઃખોથી હારી જવાને બદલે હિંમતથી એનો સામનો કરીએ.
(3)બાહ્ય સૌંદર્યની જેમાં આંતરિકઙ સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ.
(4)જે પરિસ્થિતિમાં હોઈએ જેમાં આપણા ગુણોથી ઘર નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ.
(5)જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયુ કરીને એની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્જ્વળ બનાવવાની શરૂઆત કરવાનું કહે છે.
2. કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે?
જવાબ: કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓ ની વાત કરવાનું અને હિંમતથી દુઃખોના સામનો કરવાનું કહે છે.અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે.જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ ફઈ જોઈ ત્યાં સુવાસ ફેલાવવા નું કહે છે.ઘર, નગર અને સમગ્ર વિશ્વને પણ રળીયામણુ બનાવવાનું કહે છે.જીવનમાં જે કોઈ મળે તેને સવાયુ કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવા નું કહે છે.

પ્રશ્ન 4 નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો:
(1) આવનારી સૌ……..દુઃખોને માત કરીએ.
ઉત્તર: આવનારી સૌ ખુશીની વાત કરીએ
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ
હર વખત શું વાત થઇ જવું દુઃખોથી?
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.
ઉત્તર: આવનારી સૌ ખુશીની વાત કરીએ
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ
હર વખત શું વાત થઇ જવું દુઃખોથી?
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.
(2) હોઈએ ત્યાં ………. સોગાત કરીએ.
ઉત્તર: હોઈએ ત્યાં મહેકતું કરી એ બધુંયે,
ઉત્તર: હોઈએ ત્યાં મહેકતું કરી એ બધુંયે,
ઘર નગર આખું જગત રળિયાત કરીએ.
જે મળ્યું એને કરી સૌથી સવાયુ,
આવનારી કાલને સોગાત કરીએ.
જે મળ્યું એને કરી સૌથી સવાયુ,
આવનારી કાલને સોગાત કરીએ.
પ્રશ્ન 5 નીચેની કાવ્ય પંક્તિ સમજાવો
(1) હર વખત શું વાત થઇ જવું દુઃખોથી?
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.
ઉત્તર: જીવનમાં ઘણીવાર દુઃખો આવે છે તો શું દર વખતે આપણે દુઃખોથી પરેશાન થવું જોઈએ? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી. હિંમતથી એનો સામનો કરી ને દુઃખોને હરાવવું છે.

(2) બહારથી દેખાય જેવી સ્વચ્છ-સુંદર
દોસ્ત, અંદરથી એવી જાત કરીએ.
ઉત્તર: કવિ ના મતે માનવીનો બાહ્ય દેખાવ ભલે સુંદર હોય પણ તેના શારીરિક સુંદરતા ની જેમ અંતઃકરણને પણ ગુણો રૂપી સુંદરતાથી સુંદર બનાવવાની વાત છે. એનાથી માણસ આંતર બાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે.

: વ્યાકરણ :
પ્રશ્ન 1 સમાનાર્થી શબ્દ લખો:
1. રળિયાત- …………….
ઉત્તર: સુંદર
2. સોગાત- ………..
2. સોગાત- ………..
ઉત્તર: ભેટ
3. માત- ………….
3. માત- ………….
ઉત્તર: હારેલું
4. સવાયુ- ………..
ઉત્તર: ચડિયાતું
5. મહેક- …………
5. મહેક- …………
ઉત્તર: સુગંધ
6. જગત- …………
ઉત્તર: વિશ્વ
7. આખ્ખુ- …………
7. આખ્ખુ- …………
ઉત્તર: આખું
8. જાત- ………….
8. જાત- ………….
ઉત્તર: પંડ
9. શરૂઆત- ………..
9. શરૂઆત- ………..
ઉત્તર: આરંભ
પ્રશ્ન 2 વિરુદ્ધાર્થી શબ્દો લખો:
1. ખુશી×……………
1. ખુશી×……………
ઉત્તર: નાખુશી
2. દુઃખ×…………
2. દુઃખ×…………
ઉત્તર: સુખ
3. બહાર×……….
3. બહાર×……….
ઉત્તર: અંદર
4. સ્વચ્છ×………
4. સ્વચ્છ×………
ઉત્તર: ગંદુ
5. કાલ× …………
5. કાલ× …………
ઉત્તર: આજ
6. અંત×………….
6. અંત×………….
ઉત્તર: આરંભ
પ્રશ્ન 3 નીચેના શબ્દો ને શબ્દકોશ ના ક્રમમાં ગોઠવો:
સુંદર, સૌથી, સવાયુ, સોગાત, શરૂઆત, સ્વચ્છ
ઉત્તર: શરૂઆત, સવાયુ, સુંદર, સોગાત, સૌથી, સ્વચ્છ
સુંદર, સૌથી, સવાયુ, સોગાત, શરૂઆત, સ્વચ્છ
ઉત્તર: શરૂઆત, સવાયુ, સુંદર, સોગાત, સૌથી, સ્વચ્છ
પ્રશ્ન 4 નીચે આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો:
1. પ્રાર્થના
1. પ્રાર્થના
ઉત્તર: હું રોજ સવારે ભગવાનની પ્રાર્થના કરું છું.
2. માત
2. માત
ઉત્તર: કુટેવોને માત આપવા થી જીવન સુધરી જાય .
3. સોગાત
3. સોગાત
ઉત્તર: આવનારી કાલ ઈશ્વરની એક સોગાત છે.
4. રળિયાત
4. રળિયાત
ઉત્તર: આપત્તિ પછી જીવનની રળિયાત શરૂઆત કરવી જોઈએ.