1. સંસાધન એટલે શું ?
ઉત્તર:- પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થો અને કુદરતી સંસાધન કહે છે. પૃથ્વી પરથી મળતા હવા, જળ, જમીન વનસ્પતિ અને ખનિજો વગેરે કુદરતી સંસાધનો છે. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે સંસાધનોને કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગીતાઓ છે .ઘણા સંસાધનો મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ છે. આ સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તક્નીકોનો ઉપયોગ કરવો જોઈએ.
2. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો એ કુદરતી સંસાધનો છે.(√ કે ×)
ઉત્તર:- √
3.કુદરતી સંસાધનો આપણને કઈ રીતે ઉપયોગી છે ?
ઉત્તર:- ખેતીથી શરૂ કરી પરિવહન પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. આ ઉપરાંત કુદરતી સંસાધનો ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઈંધણ અને ઊર્જા તરીકે પણ ઉપયોગી છે.
4. સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે ?
(A)બે √
(B)ત્રણ
(C)ચાર
(D) પાંચ
5.સંસાધનોને __અને __એમ બે જૂથોમાં વહેંચવામાં આવે છે.
ઉત્તર:- કુદરતી, માનવનિર્મિત
6.જૈવિક અને અજૈવિક એ માનવનિર્મિત સંસાધનના પ્રકાર છે.(√ કે ×)
ઉત્તર:- √
7. કુદરતી સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે ?
ઉત્તર:- ભૂમિ, જળ,ખનીજો, જંગલો પ્રાણીઓ વનસ્પતિઓ,હવા વગેરેનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે.
8. કુદરતી સંસાધનો ના પ્રકાર જણાવી તેમનાં ઉદાહરણ આપો.
ઉત્તર:- કુદરતી સંસાધનોના બે પ્રકાર છે.(1) જૈવિક સંસાધન (2)અજૈવિક સંસાધન. જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધન જ્યારે ભૂમિ, હવા,જળ, ખનીજ વગેરે અજૈવિક સંસાધનો છે.
9. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો ,ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ____ સંસાધનો છે.
ઉત્તર:- માનવનિર્મિત
ઉત્તર:- માનવસંસાધનમાં મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય ,સ્વાસ્થ્ય અને અન્ય ગુણો નો સમાવેશ થાય છે.
11. કુદરતી સંસાધન વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી નથી?(√ કે ×)
ઉત્તર:- ×
12. વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે.(√ કે ×)
ઉત્તર:- √
13. કારણ આપો :સંસાધનોનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે.
ઉત્તર:- કારણ કે ,કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે તક્નીકી ક્ષેત્રે થયેલા વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આથી, ખૂટી જાય તેવા સંશોધનો ભવિષ્યની પેઢી માટે બચશે જ નહી, આથી ભવિષ્યની પેઢીને આ રીતે વપરાતાં સંસાધનોની માઠી અસર ભોગવવી પડશે. આથી જ અત્યાર ની વસ્તી અને આવનારી પેઢીને સારા જીવન માટે પણ સંસાધનોનું સંરક્ષણ કરવો અનિવાર્ય છે.
14. સંસાધનોનું સંરક્ષણ કોને કહે છે?
ઉત્તર :-કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને તેની માટેના યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનોનું સંરક્ષણ કહે છે.
15. નવીનીકરણીય સંસાધન એટલે શું ?
ઉત્તર:- જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે તેને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. દા.ત. સૂર્યપ્રકાશ, જંગલો.
16. નીચેનામાંથી કયું સંસાધન નવીનીકરણીય છે ?
(A)પેટ્રોલિયમ
(B)સૂર્યપ્રકાશ √
(C)ખનીજો
(D)કુદરતી વાયુ
17.શબ્દસમજૂતી: અનવીનીકરણીય સંસાધન
18. નીચેનામાંથી કયું સાધન અનવીનીકરણીય નથી?
(A) પેટ્રોલિયમ
(B)ખનીજ કોલસો
(C)કુદરતી વાયુ
(D)જંગલો √
19.સંસાધનના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી ?
(A)જંગલ- સંસાધન
(B)જળ -સંસાધન
(C) પ્રાણી -સંસાધન
(D)રેલવે -સંસાધન √
20.માનવી સ્વયં એક સંસાધન છે.(√ કે ×)
ઉત્તર:- ખડકોના નાના- મોટા ટુકડા, કાંકરા, માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ ‘રેગોલીથ’ નામે ઓળખાય છે.
22. રેગોલીથ અજૈવિક છે.(√ કે ×)
ઉત્તર :- √
23.___માં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતાં ‘જમીન’ બને છે.
ઉત્તર:- રેગોલીથ
(A)8 √
(B)4
(C)9
(D)3
25.ભારતીય કૃષિ સંશોધન પરિષદ(ICAR) એ ભારતની જમીન ને કયા કયા પ્રકાર માં વહેંચી છે?
ઉત્તર :- ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) એ ભારતની જમીનના 8 પ્રકારમાં વહેંચી છે.(1) કાંપની જમીન (2)રાતી અથવા લાલ જમીન (3)કાળી જમીન (4)લેટેરાઈટ જમીન (5)રણની જમીન(6) પર્વતીય જમીન (7)જંગલ પ્રકારની જમીન(8) દલદલ પ્રકારની જમીન .
26.ટૂંકનોંધ લખો :ભૂમિ- સંસાધન
ઉત્તર:- સામાન્ય રીતે ભૂ- સપાટીના જે ઉપલા પડમાં વનસ્પતિ ઊગે છે તેને આપણે જમીન તરીકે ઓળખે છીએ. આ જમીન પૃથ્વીના પોપડા પરના અનેક કણોથી બનેલું એક પાતળું પડ છે. ભૂમિ પર ખડકોના નાના -મોટા ટુકડા, કાંકરા માટીની રજ કે જે અજૈવિક પદાર્થો છે, તેને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતાં જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે.
ભા૨તીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને આઠ પ્રકારમાં વહેંચવામાં આવે છે: (1) કાંપની જમીન, (2)રાતી અથવા લાલ જમીન, (3) કાળી જમીન, (4) લેટેરાઇટ જમીન, (૫) રણ પ્રકારની જમીન, (6)પર્વતીય જમીન, (7) જંગલ પ્રકારની જમીન, (8) દલદલ પ્રકારની જમીન.
ગતિશીલ પાણી કે હવા દ્વારા જમીનનું ધોવાણ થાય છે, જેનાથી ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. આમ થતું અટકાવવા પડતર જમીનમાં વૃક્ષો ઉછેરવાં જોઈએ. ઢોળાવવાળી જમીન પર પગથિયાં પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, તેમજ નદીઓ પર આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચઢાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જો ઈએ. જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. આમ કરવાથી ભૂમિસંરક્ષણ કરી શકાશે.
27. જમીનનું ધોવાણ ભરાયેલા પાણી દ્વારા થાય છે. (√ કે X)
ઉત્તર : ×
28.જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થવું એટલે___
ઉત્તર:- જમીનનું ધોવાણ
(A) વૃક્ષારોપણ કરવું
(B) આડબંધો બાંધવા
(C) જમીન પર ચરાણ પ્રવૃત્તિઓ વધારવી √
(D) પગથિયાં પદ્ધતિથી ખેતી કરવી.
(A) ઢોળાવવાળી જમીનમાં √
(B) લાલ જમીનમાં
(C)રણની જમીનમાં
(D) દલદલવાળી જમીનમાં
ઉત્તર:- જમીન-ધોવાણ અટકાવવાના ઉપાયો આ પ્રમાણે છે : પડતર જમીનમાં વૃક્ષોનું જાને હવે વાવેતર કરવું જોઈએ .ઢોળાવવાળી જમીનોમાં પગથિયાં પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધો બાંધવા જોઈએ. જમીન ઉપર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. નદીનાં કોતરો, પહાડો અને ખેતરની ફરતે વૃક્ષારોપણ કરવું જોઈએ.
32. ભૂમિ- સંરક્ષણ એટલે શું ?
ઉત્તર:- ભૂમિ- સંરક્ષણ એટલે જમીન ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી.
33. ભૂમિ- સંરક્ષણ સંદર્ભમાં કયા વિધાનો સાચા છે :
(B)માત્ર(2),(4) સાચાં છે.
(C)માત્ર(3),(4) સાચાં છે.
(D)માત્ર(1),(2) સાચાં છે. √
34. પૃથ્વી પરથી પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે__ ટકા જેટલું છે.
ઉત્તર:- 3
35. પૃથ્વીનો___ ભાગ જળવિસ્તાર ધરાવે છે.
ઉત્તર:- ત્રીજો

- જંગલોના આડેધડ વિનાશને લીધે પર્યાવરણને કયાં પરિમાણો ભોગવવા પડે છે ?
ઉત્તર:- જંગલોના આડેધડ વિનાશને લીધે પર્યાવરણને નીચેના પરિણામો ભોગવવા પડે છે:
(1)પ્રદૂષણમાં વધારો થાય છે.
(2)વરસાદનું પ્રમાણ ઘટ્યું છે.
(3)વરસાદનું પ્રમાણ ઘટવાથી ઘણા પ્રદેશોમાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે.
(4) જમીનનું ધોવાણ વધ્યું છે.
(5) જંગલોના વિનાશને લીધે અન્ય પશુઓ નિરાશ્રિત બન્યા છે, તેમની સંખ્યા ઘટી રહી છે.
(6) વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.
(7) પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામી રહ્યું છે.
(8) રણ વિસ્તારમાં વધારો થાય છે.
72. વન- સંરક્ષણ માટે નીચેનામાંથી કયો ઉપાય અજમાવી શકાય?
(A) પડતર જમીનમાં ક્યારેય વૃક્ષો ન વાવવાં. √
(B)લોકજાગૃતિ લાવવી.
(C) ઇકો -કલબની રચના કરવી.
(D) વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરવા.
73. વન -સંરક્ષણ માટે કયા-કયા ઉપાયો અજમાવી શકાય ?
ઉત્તર :- વન- સંરક્ષણ માટે આપેલા ઉપાયો અજમાવી શકાય:
(1) શાળા-કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ આપી શકાય.
(2) નાટકો, ટીવી ,રેડિયો ,જાહેરાતો દ્વારા પર્યાવરણીય જાગૃતિ લાવી વન -સંરક્ષણ કરી શકાય.
(3) વિવિધ પ્રવૃતિઓ અનૅ સ્પર્ધાઓ દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવવું જોઈએ.
(4) જંગલખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવી શકાય.
(5) પડતર જમીનમાં વૃક્ષારોપણ કરી શકાય.
(6) શાળા-કોલેજો અને સોસાયટીઓમાં ઇકો- કલબની રચના કરી બધાંને પર્યાવરણ સંરક્ષણના કાર્યમાં જોડી શકાય.
(7) વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપી શકાય.
74. યોગ્ય જોડકા જોડો:
વિભાગ-અ | વિભાગ-બ |
1.વન્યપ્રાણી દિવસ | (A) 21 માર્ચ |
2.વિશ્વ પર્યાવરણ દિવસ | (B) 29 ડિસેમ્બર |
3.વિશ્વ વન દિન | (C) 4 ઓક્ટોબર |
4. જૈવવિવિધતા દિવસ | (D) 5 જૂન |
જવાબ |
1. – C |
2. – D |
3. – A |
4. – B |
- ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર છે. ( √ કે ×)
ઉત્તર:-√76.જમ્મુ- કાશ્મીર અને લદ્દાખમાં કયા વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર:- જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં કશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જેવાં વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે.77. ભારતના કયા રાજ્યોના જંગલો માં હાથી જોવા મળે છે ?
ઉત્તર:-ભારતના ઉત્તરાખંડ, કર્ણાટક, કેરલ અસમ, વગેરે રાજ્યોના જંગલોમાં હાથી જોવા મળે છે.78. એકશિંગી ગેંડો__ અને __ના દરેક ક્ષેત્રમાં વસે છે.
ઉત્તર:- અસમ, પશ્ચિમ બંગાળ79. કચ્છના નાના રણમાં ___જોવા મળે છે.
ઉત્તર:- ઘુડખર80.ભારતમાં સિંહ દીપડો અને વાઘ ત્રણમાંથી એકેય જોવા મળતા નથી.(√ કે ×)
ઉત્તર:- ×81. ભારતમાં વાઘ અને સિંહ કયા રાજ્યમાં વસે છે?
ઉત્તર:- ભારતમાંથી સિંહ ગુજરાતના ગિરનાં જંગલોમાં વરસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર , કર્ણાટક ,રાજસ્થાન અને હિમાલયનાં ક્ષેત્રોમાં જોવા મળે છે. - ભારતમાં વાઘ કયા ક્ષેત્રમાં જોવા મળતા નથી?
(A) ઉતરાખંડ
(B)ગુજરાત √
(C)મધ્ય પ્રદેશ
(D)પશ્ચિમ બંગાળ
83.ભારતમાં રીંછ કયાં જંગલોમાં જોવા મળે છે?
ઉત્તર:- ભારતમાં દાતા જેસોર વિજયનગર ડેડીયાપાડા અને રતન મહાલના જંગલોમાં રીંછ જોવા મળે છે.
84. ભારતમાં કયા કયા પક્ષીઓ જોવા મળે છે?
ઉત્તર:- ભારતમાં બતક, મોર, પોપટ, કાબર ,ચકલી, કબૂતર ,મેના, સુગરી, ઘુવડ બગલો, સુરખાબ, બુલબુલ, સમડી, વગેરે જેવા પક્ષીઓ જોવા મળે છે.
- નળસરોવર યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે.(√ કે ×)
ઉત્તર:-√86.__ ગુજરાતનું રાજ્ય પક્ષી છે.
ઉત્તર:- સુરખાબ87. ભારતના દરિયાકિનારે કઈ પ્રજાતિની માછલીઓ જોવા મળે છે?
ઉત્તર:- ભારતના દરિયાકિનારે મેકરલ, ઝીંગા, બુમલા ,શાર્ક,ડોલ્ફિન,સાલમન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે.88. હિમાલયના શીત વનોમાં ___જોવા મળે છે.
ઉત્તર:-લાલ પાંડા89. ગુજરાતનાં જંગલો માંથી__ અને ભારત માંથી __લુપ્ત થયેલ છે.
(A) દીપડો, હાથી
(B)માર્મોટ, ઘોરાડ
(C) મગર,જળબિલાડી
(D)વાઘ, ચિત્તો √ - ગુજરાતમાં કયાં કયાં પક્ષીઓ અને પ્રાણીઓ લુપ્ત થવાને આરે છે?
ઉત્તર:- ગુજરાતમાં ચકલી, ગીધ, સારસ,ઘુવડ જેવાં પક્ષીઓ, ઘડિયાળ અને ગંગેય ડોલફિન તથા નદીઓમાં જોવા મળતી જલબિલાડી લુપ્ત થવાના આરે છે.91. ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે?
ઉત્તર:-ગુજરાતની નદીઓમાં જોવા મળતી જલબિલાડી લુપ્ત થવાને આરે છે.92. પ્રાચીન સમયમાં ___એ વન્યજીવ સંરક્ષણ માટેના કાયદા બનાવ્યા હતા.
ઉત્તર:-સમ્રાટ અશોક
93.વન્ય જીવોના સંરક્ષણ માટે વન્ય જીવોની સમયાંતરે ગણતરી કરવી જોઈએ.(√ કે ×)
ઉત્તર:- √
94.ટૂંક નોંધ લખો: વન્ય જીવ સંરક્ષણ
ઉત્તર:- વન્ય જીવન સંરક્ષણ માટે પ્રાચીન સમયથી કાયદા બનાવ્યા છે. મૌર્ય સમ્રાટ અશોકે પણ વન્ય જીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા. ભારતના મોટા ભાગના રાજ્યોમાં ‘સ્ટેટ વાઈલ્ડ લાઈફ’ અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ માટે કામ કરી રહી છે.
વન્ય જીવ સંરક્ષણ માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ:
(1) વન્ય જીવો પર થતા અત્યાચાર અને શિકાર- પ્રવૃતિને અટકાવવા માટે કાયદા ઘડવા જોઇએ અને તેનું પાલન કરાવવું જોઈએ.
(2) વન્ય જીવોની સમયાંતરે ગણતરી કરવી જોઈએ.
(3) જંગલો વન્ય જીવોને સંરક્ષણ પુરૂં પાડે છે તેથી જંગલોનો વિનાશ અટકાવવો જોઈએ.
(4) લોકોને વન્ય જીવનોનું મહત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણ ની સમજ આપવી જોઈએ.
(5)જંગલમાં લાગતી આગને ઓલવવા ઝડપથી પ્રયત્નો કરવા જોઈએ.
(6) વન્ય જીવોને યોગ્ય સમયે તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
(7)વન્ય જીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઇએ.
(8) ટી.વી રેડીયો જવા પ્રચાર- પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ.
(9) વન્ય જીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પુરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
95. ટૂંકનોંધ લખો:- અભયારણ્ય
ઉત્તર:- જે અભયારણ્યમાં ભય ન હોય તેવી જગ્યા એટલે અભયારણ્ય. જે વન્ય જીવો લુપ્ત થવાને આરે હોય અથવા તેના વિનાશનું જોખમ વધુ હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા જંગલ વિસ્તારો અભ્યારણ તરીકે ઓળખાય છે. અભ્યારણમાં પાલતુ પશુઓ ચરાવવાની તથા માનવ પ્રવૃતિઓ કરવાની છૂટ આપવામાં આવે છે. ભારતનાં વિવિધ રાજ્યોમાં અને પ્રાણીઓનાં અભયારણ્યો આવેલાં છે. સાસણગીર, કાઝીરંગા, રણથંભોર, સરીસ્કા,પેરિયાર,કાન્હા,સુંદરવન વગેરે ભારતના જાણીતા અભયારણ્ય છે.
96.વિશ્વનું સૌથી મોટું રણ કયું છે?
(A)કચ્છનું રણ
(B)લદ્દાખનું રણ
(C)સહરાનું રણ √
(D)મહા મરુસ્થળ
- સહરાના રણની આબોહવા __અને___ છે.
ઉત્તર:- ગરમ ,શુષ્ક98. સહારાની આબોહવા વિશે જણાવો.
ઉત્તર:-સહરાની આબોહવા ગરમ અને શુષ્ક છે. અહીં વરસાદ ખૂબ ઓછો પડે છે. વળી અહીં દિવસનું તાપમાન 50° સે સુધી પહોંચી જાય છે. તો રાત્રિનું તાપમાન 0° સે જેટલું નીચું જતું હોય છે. આમ સહરાની આબોહવા વિષમ છે.99. કારણ આપો: સહારાના રણમાં વનસ્પતિ નું પ્રમાણ ઓછું છે.
ઉત્તરઃ વિશાળ રણ પ્રદેશ છે ત્યાંની આબોહવા સૂકી અને ગરમ છે. રણપ્રદેશમાં નહિવત માત્રામાં વરસાદ પડે છે જેથી તે વનસ્પતિ નું પ્રમાણ ખૂબ ઓછું છે.
100. સહરાના રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ છે.( √ કે ×)
ઉત્તર:- √
101. સહરાના રણ પ્રદેશમાં કયાં પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર:- સહરાના રણપ્રદેશમાં શિયાળ, ઝરખ,રણના વીંછી,કાચીંડા,રણની ઘો અને વિવિધ જાતિના સાપ જોવા મળે છે.
102. સહરાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો.
ઉત્તર:-
વનસ્પતિ :સહરા વિશાળ, શુષ્ક અને ગરમ રણપ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે. વરસાદ ખૂબ ઓછો હોવાથી ત્યાં કાંટાળી વનસ્પતિ નું પ્રમાણ વધુ હોય છે. અહીંના રણદ્વીપોમાં ખજૂરીનાં વૃક્ષો પુષ્કળ થાય છે.
પ્રાણીજગત: સહરાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે. ત્યાંના લોકો પોતાનું ગુજરાન ચલાવવા ઘેટાં- બકરાં ખચ્ચર વગેરે પ્રાણીઓ ઉછેરે છે. આ ઉપરાંત રણ વિસ્તારમાં શિયાળ, ઝરખ,રણના વીંછી,કાચીંડા,રણની ઘો અને વિવિધ જાતિના સાપ જોવા મળે છે.
-
સહારાના રણમાં કઇ જનજાતિના લોકો વસે છે ?
ઉત્તર:-સહરાના રણમાં બેદુઈન તુઆરેંગ અને બર્બર જનજાતિના લોકો વસે છે.
104.સહરામાં વસવાટ કરતા લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ કેવી રીતે પ્રાપ્ત કરે છે?
ઉત્તરઃ સહરામાં વસવાટ કરતા મોટાભાગનાં લોકો ઘેટાં બકરાં અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. તેમાંથી તેઓ દૂધ ,ચામડું અને ઊન પ્રાપ્ત કરીને જાજમ, કપડાં ગરમ ધાબળા વગેરે જીવન જરૂરી ચીજ વસ્તુ પ્રાપ્ત કરે છે.
105. સહરાના લોકો શેની ખેતી કરે છે?
ઉત્તરઃ સહરાના લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે.
- સહારાના રણમાં ખનીજોના ઉત્પાદનથી ત્યાંના લોકજીવન પર થતી અસરો જણાવો.
ઉત્તર:- સહરાના રણમાં ખનીજતેલ ઉપરાંત લોખંડ, ફોસ્ફરસ, મેંગેનિઝ અને યુરેનિયમ જેવા ખનીજો મળે છે.જેથી ત્યાંના લોકો આ ખનીજ નો ઉપયોગ કરી પોતાનું જીવનધોરણ ઉંચુ આવે તેવા પ્રયત્નો કરે છે. રણ પ્રદેશમાં કાચાં માટીનાં મકાનોને બદલે પાકા મકાનો અને રોડ બનવાથી શહેરીકરણ થઈ રહ્યું છે. વિદેશમાંથી પણ ઘણા લોકો અહીંના તેલ ક્ષેત્રોમાં રોજગારી મેળવવા આવે છે. આમ, ખનિજોના ઉત્પાદન થી સહારા ના લોકોના જીવનમાં ખૂબ મોટા ફેરફારો થયા છે.
ભારતની ઉત્તરે આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ ____છે.
(A) લદ્દાખ √
(B)લક્ષદ્વીપ
(C)દિવ
(D)દમણ108.જેસલમેર એ ભારતનું ઠંડુ રણ છે.(√કે ×)
ઉત્તર:- ×
- લદ્દાખની ઉત્તરે __પર્વતશ્રેણી અને દક્ષિણે___ પર્વતશ્રેણી આવેલી છે.
ઉત્તર:- કારાકોરમ,જાસ્કર110. લદ્દાખની મુખ્ય નદી___ છે.
(A) ગંગા
(B) ગંડકિં
(C) દામોદર
(D) સિંધુ - લદ્દાખની આબોહવા કેવી હોય છે
ઉત્તર:- લદ્દાખ ખુબ ઊંચાઈ પર આવેલ હોવાથી ત્યાંની હવા ખૂબ પાતળી હોય છે. અહીંયા આબોહવા ઠંડી અને શુષ્ક હોય છે.અહીં ઉનાળામાં તાપમાન0° સે થી ઉપર અને રાત્રે -30° સેથી પણ નીચે ઉતરી જાય છે અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે.
112.લદ્દાખ મા ખુબ વરસાદ પડે છે.(√ કે ×)
ઉત્તર:- ×
113. લદ્દાખમાં શા માટે ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે?
ઉત્તર:– લદ્દાખ એ ભારતનું ઠંડુ અને શુષ્ક આબોહવા ધરાવતું રણ છે. ત્યાં વરસાદનું પ્રમાણ પણ ઓછું રહે છે. માટે લદ્દાખમાં ખૂબ ઓછી વનસ્પતિ હોય છે .
114.લદ્દાખમાં થતા વૃક્ષો જણાવો.
ઉત્તર:- લદ્દાખમાં ખીણપ્રદેશમાં દેવદાર અને પૉપ્લરના વૃક્ષો જોવા મળે છે.
115. લદ્દાખમાં કયાં કયાં પક્ષીઓ અને પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે?
ઉત્તર:- લદ્દાખમાં દેવચકલી,રેડસ્ટાર્ટ,ચૂકર,સ્નો પાર્ટરીચ, તિબેટનો સ્નોકોક, રૈવેન અને હપ જેવા પક્ષીઓ તથા હિમદીપડા, લાલ લોમડી, ગેરુઆ રંગનું રીંછ અને હિમાલય તાહર વગેરે પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે.આ ઉપરાંત અહીં જંગલી બકરી, ઘેટાં અને યાક પાળવામાં આવે છે.
116.લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે?
(A) યાક √
(B) ઘુડખર
(C)શિયાળ
(D)ગાય
117.લદ્દાખના લોકો કયાં પ્રાણીઓ ઉછેરે છે? શા માટે?
ઉત્તર:- લદ્દાખના લોકો જંગલી બકરી, ઘેટા, યાક જેવા પ્રાણીઓ ઉછેરે છે. કેમ કે તેમાંથી તેઓ દૂધ, માંસ, પનીર, ઊન વગેરે મેળવી શકે છે.
118.લદ્દાખમાં કઈ પ્રજાતિના લોકો વસે છે?
ઉત્તર:- લદ્દાખમાં મોટા ભાગે ઇન્ડો-આર્યન, તિબેટીયન તથા લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે.
119. લદ્દાખમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે ?(√ કે ×)
ઉત્તર:- √
120. લદ્દાખમાં શેની ખેતી થાય છે?
ઉત્તર:- લદ્દાખમાં જલ, બટાકા અને વટાણા ની ખેતી થાય છે.
121.લદ્દાખમાં મહિલાઓ કયાં કાર્ય કરે છે?
ઉત્તર:- લદ્દાખમાં મહિલાઓ ઘરકામ, ખેતીકામ દુકાન ચલાવવી, ગરમ કાપડ વણવું વગેરે જેવા નાના વ્યવસાય પણ કરે છે.
122. ભારતનો કયો પ્રદેશ ‘નાના તિબેટ’ તરીકે ઓળખાય છે? શા માટે ?
ઉત્તર:- લદ્દાખમાં તિબેટીયન સંસ્કૃતિના બહોળા ફેલાવાને લીધે તેના નાના તિબેટ તરીકે ઓળખાય છે .
123.લદ્દાખમાં શું શું જોવાલાયક છે?
ઉત્તર:- લદાખમાં હેમિસ,થીક્સે અને રૉ જેવા બૌદ્ધમઠો, ઘાસનાં મેદાનો, હિમ નદીઓ ઉપરાંત અહીંના ઉત્સવ તથા ધાર્મિક અનુષ્ઠાનો વગેરે જોવાલાયક છે.
124. .લદ્દાખનું મુખ્ય શહેર___ છે.
ઉત્તર:- લેહ
125. લદ્દાખની પ્રજા પ્રાકૃતિક વસ્તુઓનો કરકસરપૂર્વક ઉપયોગ કરે છે.(√ કે ×)
ઉત્તર:- √
126.લદ્દાખના લોકજીવન વિશે માહિતી આપો.
ઉત્તર:- લદ્દાખ એ પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું ભારતનું ઠંડુ રણ છે. અહીં મોટે ભાગે ઇન્ડો-આર્યન તિબેટીયન અને લદ્દાખી પ્રજાતિ વસે છે. મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. અહીંના લોકો ઉનાળામાં જવ, બટાકા વટાણા ની ખેતી કરે છે. મહિલાઓ ઘરકામ અને ખેતીકામની સાથે દુકાન ચલાવી, ગરમ કાપડ વણવું વગેરે જેવા નાના વ્યવસાય પણ કરે છે.
અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે .લોકોની રોજગારી મોટાભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે અહીં હેમિસ,થીક્સે અને રૉ જેવા બૌદ્ધમઠો, ઘાસનાં મેદાનો, હિમ નદીઓ ઉપરાંત અહીંના ઉત્સવ તથા ધાર્મિક અનુષ્ઠાનો જોવાનો એક લહાવો છે.
લદ્દાખનું મુખ્ય શહેર લેહ હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે. આધુનિકરણથી અહીંના લોકોના જીવનધોરણમાં પરિવર્તન આવ્યું છે તેવો પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરીને પોતાનું જીવન વિતાવે છે.
127.ભારતમાં કચ્છના રણનું સ્થાન જણાવો.
ઉત્તર:- કચ્છનું રણ ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે તેની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્યમાં આવેલું છે.
128. કચ્છના રણના કેટલા ભાગ પડે છે? કયા કયા?
ઉત્તર:- કચ્છના રણના બે ભાગ પડે છે:(1) નાનું(2) મોટું રણ
129.કચ્છનું રણ કયા રણનો ભાગ છે?
(A) લદાખના રણનો
(B) થરના રણનો √
(C) સહરાના રણનો
(D) એકપણનો નહિ
130.કચ્છના સફેદ રણની આબોહવા__ અને__ છે.
ઉત્તર:- ગરમ ,સુકી
131. કચ્છના બન્ની વિસ્તારમાં__ અને_, જોવા મળે છે.
ઉત્તર:- ઘાસ ,કાંટાળા ઝાંખરાંઓ
132.કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાન્ડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યાં છે. (√ કે ×)
ઉત્તર:- √
133. નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે?
(A) શાહમૃગ
(B)સુરખાબ √
(C) સ્નો પાર્ટરીય
(D) પૅંગ્વિન
134.કચ્છના રણમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે?
ઉત્તર:- કચ્છના રણમાં સુરખાબ, લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે જેવા પક્ષીઓ તથા ઘુડખર, નીલગાય, સોનેરી શિયાળ, હેણોતરો નાર, ઝરખ, ચિંકારા, કાળિયાર જેવાં પ્રાણીઓ જોવા મળે છે.
135. કચ્છના રણનું કયું પક્ષી લુપ્ત થવાને આરે છે?
(A) સારસ
(B)સુરખાબ
(C)ઘોરાડ √
(D)લાવરી
136.કચ્છના લોકો કયાં પ્રાણીઓ ઉછેરે છે?
ઉત્તર:- કચ્છના લોકો ઘેટાં_ બકરાં ગાય- ભેંસ ગધેડાં જેવા પ્રાણીઓ ઉછેરે છે.
137. કચ્છના દરિયાકિનારે રહેતા લોકો કેવી રીતે રોજગારી મેળવે છે?
ઉત્તર:- કચ્છના દરિયાકિનારે રહેતા લોકો વહાણવટું, માછીમારી અને ઝિંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે.
138. કચ્છમાં કયા પાક લેવામાં આવે છે?
ઉત્તર:- કચ્છમાં ખારેક દાડમ,નાળિયેર,કચ્છી કેસર ,બાજરી વગેરેનો પાક લેવામાં આવે છે.
139. કચ્છનો મુખ્ય પાક બાજરી છે.(√ કે ×)
ઉત્તર:- √
140. કચ્છના રણમાં કઇ સાહસિક પ્રવૃત્તિ વિકસી છે? શા માટે ?
ઉત્તર:- કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિને કારણે પૅરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિ વિકસી છે.
141. ટૂંક નોંધ લખો :કચ્છનું લોકજીવન.
ઉત્તર:- ભારતનું લોકજીવન વૈવિધ્યસભર છે. અહીંના લોકો ઘેટાં -બકરાં, ગાય- ભેંસ અને ગધેડાં જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. દરિયા કિનારાના વિસ્તારમાં રહેલા લોકો વહાણવટું, માછીમારી અને ઝીંગા પકડવાના વ્યવસાયમાં જોડાયેલા હોય છે. કેટલાક લોકો બાજરી, ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરીનો પાક લે છે. કેટલાક લોકો ખાસ ભરતગુંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. પ્રવાસન ઉદ્યોગ અને અન્ય આધુનિક ઉદ્યોગોનો વિકાસ ત્યાંના લોકોને રોજગારી આપે છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના લીધે ત્યાં પૅરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ વિકાસ થયો છે.
142. ટૂંક નોંધ લખો કચ્છનું રણ
ઉત્તર:- કચ્છનું રણ ગુજરાત ના કચ્છ જિલ્લામાં ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વે પાકિસ્તાન અને ભારત નું રાજસ્થાન રાજ્ય આવેલું છે કચ્છના રણમાં બે ભાગ છે: (1)નાનું રણ(2) મોટું રણ. કચ્છનું રણપ્રદેશ ખંડીય છાજલી ઊંચકવાને લીધે બન્યો હોવાનું મનાય છે. આ રણ રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે. અહીંના રણ પર ક્ષારના પોપડા જામેલા છે, જેથી તે સફેદ રણ તરીકે પણ જાણીતું છે. અહીં વરસાદ ખૂબ ઓછો પડે છે. તેથી અહીંની આબોહવા ગરમ અને સૂકી છે.
143. યોગ્ય જોડકાં જોડો:
(1)
વિભાગ-અ | વિભાગ-બ |
1. કુદરતી અણમોલ ભેટ | (A) કોલસો |
2. નવીનીકરણીય સંસાધન | (B) પાણી |
3. ભારતનું વિશિષ્ટ પ્રાણી | (C) સૂર્યપ્રકાશ |
4.અનવીનીકરણીય સંસાધન | (D) એકશિંગી ગેંડો |
જવાબ |
1. – B |
2. – C |
3. – D |
4. – A |
(2)
વિભાગ-અ | વિભાગ-બ |
1. લેહ | (A) ભારતનું ઠંડુ રણ |
2. બન્ની પ્રદેશ | (B) વિશ્વનું સૌથી મોટું રણ |
3. સહરા | (C) કચ્છનું રણ |
4. લદ્દાખ | (D) ગુરુ નાનક |
જવાબ |
1. – D |
2. – C |
3. – B |
4. – A |