■ નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
1. भावेश: कम् अभिवादयति ?
A.चेतनाम् √
B.स्वमित्रम्
C.स्वभार्याया
D.स्वमातरम्
2. का भावेशं स्तकरोति ?
A. भ्राता
B.भगिनी √
C.माता
D.पिता
3.भोजनं कीदृशम् अस्ति ?
A.ऊष्णम्
B.शीतम्
C.अरुचिकरम्
D.रुचिकरम् √
4.चेतना भोजेन विषये किं वदति ?
A.स्वादिष्टमेव
B.सिद्धमेव √
C.उष्णमेव
D.मधुरमेव
5. का चेतना ?
A. भावेशस्य माता
B. भावेशस्य मित्रम्
C.भावेशस्य भार्या
D.भावेशस्य स्वसा √
6. व्यञ्जनम् इति शब्दस्य क: अर्थ ?
A.પંખો
B.શાક √
C.અથાણું
D.મીઠું
A.रुचिकरम् √
B.अरुचिकरम्
C.मधुरम्
D.उष्णम्
8. રોટલી શબ્દનો સંસ્કૃત શબ્દ કયો છે ?
A.फलम्
B. मोदकम्
C.अपूयम्
D.रोटिकाम् √
9. ચા કે કોફી આપવાનું કોણ પૂછે છે ?
A.ચેતના √
B.ભાવેશ
C.ચેતનાનો ભાઈ
D.ચેતનાની માતા
10.तक्रम् નો શું અર્થ થાય ?
A.ચા
B.તપેલી
C.છાશ √
D.દહીં
■ નીચેનાં સવાલના જવાબ આપો.
1. આસન ગ્રહણ કરો. આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર : આસન ગ્રહણ કરો. આ વાક્ય ચેતના બોલે છે.
2. चायं कॉफी वा ? एतद् वाक्यं क: वदति ?
ઉત્તર : चायं कॉफी वा ? एतद् वाक्यं चेतना वदति ।
3.अवलेह: નો ગુજરાતી અર્થ શું થાય ?
ઉત્તર : अवलेह: નો ગુજરાતી અર્થ અથાણું થાય.
4.એક લાડુ પણ સ્વીકારો આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર : એક લાડુ પણ સ્વીકારો આ વાક્ય ચેતના બોલે છે.
5. ભાવેશ કોને પીરસવાનું કહે છે ?
6. सर्वं कुशलम् આ વાક્ય કોણ બોલે છે
ઉત્તર : सर्वं कुशलम् આ વાક્ય ભાવેશ બોલે છે
7. लवणम् શબ્દ નો ગુજરાતી અર્થ આપો
ઉત્તર : लवणम् શબ્દ નો ગુજરાતી અર્થ મીઠું થાય છે
8. ભોજન માં શું શું છે?
ઉત્તર : ભોજનમાં શાક રોટલી લાડુ અથાણું દાળ અને ભાત છે.
9. भोजने किं किं अस्ति ?
ઉત્તર : भोजेने व्यञ्नं रोटिका मोदकम् ,अवलेहम् , दालम् , ओदनं च सन्ति ।
10. ચેતના ભાવેશ ને કેવી રીતે સત્કારે છે ?
ઉત્તર : ચેતના ભાવેશ ને નમસ્કાર શબ્દ વડે તથા બધુ કુશળ તો છેને ?એ પ્રશ્ન માટે સત્કારે છે.
11. ચેતના ભોજન અંગે શું કહે છે ?
ઉત્તર : ચેતના ભોજન અંગે કહે છે કે ભોજન તૈયાર જ છે.
1. नमस्कार: भावेश __।
ઉત્તર : आगच्छतु
ઉત્તર : स्वीकरोतु
3.___तक्रम् अपि आवश्यकम् ।
ઉત્તર : किञ्चित्
ઉત્તર : ओदनम्
ઉત્તર : अन्यत्
1. ચેતના ભાવેશની મિત્ર છે.
3. ભાવેશને ભોજન સ્વાદિષ્ટ લાગે છે.
6. ભોજનમાં ખીચડી નથી.