ધોરણ : 7 વિષય: ગુજરાતી
પાઠ નું નામ:
(૪) બે ખાનાનો ૫રિગ્રહ
અધ્યયન નિષ્પતિ :
૧.૨ ૫રિચિત કે અ૫રિચિત ૫રિસ્થિતિમાં વક્તવ્યો, વાતચિત, સંવાદ કે ચર્ચા સાંભળે અને સમજે.
૨.૩ પ્રસંગો, સ્થળો અને ૫રિસ્થિતિ વિશેના પોતાના અનુભવો રજૂ કરે.
૨.૧૧ મુદ્દા ૫રથી વાર્તા વિવિઘ પ્રકારના પત્રો., નિબંઘ લખો.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન
– વિદ્યાર્થીઓનું વ્યક્તિગત વાંચન
– ગાંઘીજીના પ્રસંગોનું કથન
– વિષયવસ્તુની સ્પષ્ટતા
– નવા શબ્દોના અર્થ
– સ્વાઘ્યાયની ચર્ચા
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક શબ્દકોશ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું નમુનાનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વારાફરતી પાઠનું વાંચન કરાવીશ. અન્ય ગાંઘીજીના પ્રસંગોનું કથન કરીશ. વિષયવસ્તુના સ્પષ્ટીકરણ માટે પ્રશ્નોતરી કરીશ. સ્વાઘ્યાય પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના ઉત્તરો લખવા જણાવીશ.