ધોરણ : 7 વિષય: ગુજરાતી
પાઠ નું નામ:
(૨) આજની ઘડી રળિયામણી (કાવ્ય)
અધ્યયન નિષ્પતિ :
૧.૧ વાર્તાઓ,કાવ્યો, સંવાદો, નાટકો સાંભળે તથા મુખવાંચન – મૂકવાંચન કરે, અને સમજે
૨.૨ કાવ્યગાન, પઠન, મૂકપાઠ અને કાવ્યપૂર્તિ કરે.
૧.૮ આશરે ૪૦૦૦ જેટલા શબ્દો અને શબ્દકોશનો ઉપયોગ કરીને વ્યાવહારિક વ્યાકરણ જાણો.
૨.૯ સાંભળેલી કે વાંચેલી સમગ્રીમાંથી યોગ્ય તારણો કાઢી પ્રશ્નો જવાબ લખે.
શૈક્ષણિક મુદ્દા :
– કાવ્યનું આદરક્ષપઠન
– વિદ્યાર્થીઓનું મૂકપઠન
– કાવ્યનું આદર્શગાન
– વિદ્યાર્થીઓનું સમૂહગાન તથા વ્યક્તિગત ગાન
શૈક્ષણિક સાધન :
પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ કાવ્યનું આદર્શ ગાન કરીશ. વિદ્યાર્થીઓને સમૂહગાન તથા વ્યક્તિગત ગાન કરાવીશ. કાવ્યનો ભાવર્થ સમજવીશ. કાવ્યમાં આવતા નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– કાવ્ય કંઠસ્થ કરવા જણાવીશ.
– સ્વાધ્યાયના જવાબો લખવા જણાવીશ.