ધોરણ : 7 વિષય: संस्कृत
પાઠનું નામ:
(1) प्रहेलीका
અધ્યયન નિષ્પતિ :
– સરળ૫દો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) ટૂંકી અને સરળ ચિત્રવાર્તાઓ સાંભળે અને સમજે.
– સરળ પદો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) નો શુદ્ધપાદ અને ગાન કરે તથા ટૂંકી અને સરળ ચિત્રવાર્તા કહે.
– कुत्र, कदा, किम, कति, किमर्थम નો ઉપયોગ કરીને વર્ગખંડને લગતા દૈનિક વ્યવહારના પૂછાયેલા
સાદા પ્રશ્નોના જવાબ શક્યતઃ સંસ્કૃતમાં આપે.
– સાદો, સરળ, ગેય, સુભાષિતો અને ગીતોનું લયબદ્ધ પઠન કરે અને ગાન કરે.
– પાઠ્યવસ્તુ સંબંધી સાદા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખે.
શૈક્ષણિક મુદ્દા :
– ગુજરાતી ઉખાણા દ્વારા શરૂઆત
– સંસ્કૃતની પ્રહેલિકાનું પઠન
– પઠનમાં આવતાં નવા શબ્દોનો પરિચય
– વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી
– પ્રવૃત્તિ : બીજી આવી પ્રહેલિકા શોઘવી.
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ગુજરાતી ઉખાણા પૂછીશ. વિદ્યાર્થીઓ જવાબ આપશે. સંસ્કૃતના ઉખાણા (પહેલિકા) નું પઠન કરીશ. વિદ્યાર્થીઓ પાસે પઠન કરાવીશ. પ્રહેલિકામાં આવતા નવા શબ્દોનો ૫રિચય કરાવીશ. બાળકો તેનો અર્થ આત્મસાત કરે ત્યાં સુધી પુનરાવર્તન કરાવીશ. વિદ્યાર્થીઓને વિચારીને જવાબ આપશે. વિદ્યાર્થીઓને બીજી આવી પ્રહેલિકા શોધી લાવવાની પ્રવૃત્તિ કરાવી સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.