ધોરણ : 6 વિષય: સામાજીક વિજ્ઞાન
પાઠનું નામ:
(૮) ભારત વર્ષની ભવ્યતા
અધ્યયન નિષ્પતિ :
– પ્રાચિન સમય દરમિયાનનાં વિકાસના તબકકાઓ સમજી બે પ્રદેશનાં વિકાસની સરખામણી કરે છે. દા.ત. શિકાર, સંગ્રહ તબકકો ખેતીની શરૂઆતનો તબકકો, સિંઘુ સંસ્કૃતિનું ૫હેલું શહેર
શૈક્ષણિક મુદ્દા :
– પ્રાચીન ભારત : ખેતી
– વેપારીઓના માર્ગો
– પ્રાચીન ભારતમાં ચિત્રકલા
– પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થા૫ત્ય
– સ્તૂપો અને વિહારો
– શિક્ષણનો વારસો
– સિકકા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચાર્ટસ
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પ્રાચીન ભારતની ખેતી વિશે જણાવી ચર્ચા કરીશ. ખેતીમાં વ૫રાતા ઓજારો ખેતી માટેની સિંચાઇ, નગરજીવન વિશે ચર્ચા કરીશ. વેપારીઓ નવા માર્ગોનો જે ઉ૫યોગ કરે તે જણાવી ચર્ચા કરીશ. પ્રાચીન ભારતમાં ચિત્રકલા વિશે માહિતી આપીશ પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થા૫ત્ય વિશે જાણકારી આપીશ. સ્તૂપો અને વિહારો વિશે માહિતી આપીશ. શિક્ષણનો વારસોમાં શિક્ષણ વ્યવસ્થા વિશે જણાવીશ. સિકકા વિશે વિસ્તૃત વિશે ચર્ચા કરીશ.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.