ધોરણ : 6 વિષય: સામાજીક વિજ્ઞાન
પાઠનું નામ:
(૧૩) ભારત : ભૂપૃષ્ઠ આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ
અધ્યયન નિષ્પતિ :
– ભારતના નકશામાં સ્થાન, સીમા, વિસ્તાર, ૫ર્વત, ઉચ્ચપ્રદેશો, મેદાનો, નદીઓ, રણપ્રદેશો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ભારત વિસ્તારની દ્રષ્ટિએ
– ભારતના પ્રાકૃતિક વિભાગો
– ભારતની આબોહવા
* શિયાળો, ઉનાળો, ચોમાસું
– વનસ્પતિ : જંગલોના પ્રકાર
– જંગલોનું મહત્વ
– ભારતના વન્યજીવો
– અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ભારતનો નકશો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ભારતના વિસ્તારની માહિતી નકશા દ્વારા આપીશ. ભારતના પ્રાકૃતિક વિભાગો વિશે જણાવીશ. ચર્ચા કરીશ. ભારતની આબોહવામાં ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસા વિશેની માહિતી આપીશ. વનસ્પતિ, જંગલોના પ્રકાર જણાવી વિસ્તૃત ચર્ચા કરીશ. ભારતના વન્યજીવોની માહિતી આપીશ. જંગલોનું મહત્વ સમજાવીશ. અભયારણ્યો, રાષ્ટ્રી ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્ત: : ભારતના નકશામાં નદીઓને દર્શાવે
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.