ધોરણ : 6 વિષય: સામાજીક વિજ્ઞાન
પાઠનું નામ:
(૭) ગુપ્તયુગ અને અન્ય શાસકો
અધ્યયન નિષ્પતિ :
– મહત્વના રાજયો તથા રાજવંશોના નોંઘપાત્ર યોગદાનની યાદી બનાવે છે.
દા.ત. અશોકના શિલાલેખો, ગુપ્તવંશના સિકકાઓ, ૫લ્લવ વંશના રથમંદિરો
શૈક્ષણિક મુદ્દા :
– ચંદ્રગુપ્ત (૫હેલો)
– સમ્રાટ સમુદ્રગુપ્ત
– સમ્રાટ ચંદ્રગુપ્ત બીમો વિક્રમાદિત્ય
– કુમારગુપ્ત ૫હેલો
– સ્કંદગુપ્ત
– ગુપ્તયુગની શાસન વ્યવસ્થા
– ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ, ઘાર્મિક સ્થિતિ સાંસ્કૃતિક સ્થિતિ વિજ્ઞાનની સ્થિતિ
– સમ્રાટ હર્ષવર્ઘન
– પુલકેશી બીજો
– અન્ય રાજયો
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ગુપ્તયુગના સમ્રાટો વિશે જણાવીશ. ચંદ્રગુપ્ત ૫હેલો, સમ્રાટ સમુદ્રગુપ્ત, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા – વિક્રમાદિત્ય કુમારગુપ્ત ૫હેલો, સ્કંદગુપ્ત જેવા શાસકોના શાસનકાળ વિશે ખ્યાલ આપીશ. ગુપ્તયુગની શાસન વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી આપીશ. ગુપ્તયુગની આર્થિક સ્થિતિ, ઘાર્મિક સ્થિતિ, સાંસ્કૃતિક સ્થિતિ, વિજ્ઞાનની સ્થિતિ વિશે માહિતી આપીશ. સમ્રાટ હર્ષવર્ઘનના શાસનકાળ તથા તે કાર્યો વિશે જણાવીશ. પુલકેશી બીજોના શાસનની માહિતી આપીશ. અન્ય રાજયો વિશે જણાવીશ. ચર્ચા કરીશ પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : નકશાનું અવલોકન કરો.
મૂલ્યાંકન
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.