ધોરણ : 6 વિષય : સામાજીક વિજ્ઞાન
પાઠનું નામ:
(૬) મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
અધ્યયન નિષ્પતિ :
– મહત્વના રાજયો તથા રાજવંશોના નોંઘપાત્ર યોગદાનની યાદી બનાવે છે દા.ત. અશોકના શિલાલેખો, ગુપ્તવંશના સિકકાઓ, ૫લ્લવ વંશના રથમંદિરો.
શૈક્ષણિક મુદ્દા :
* રાષ્ટ્રીય પ્રતિક : ત્રણ સિહવાળી મુદ્રા
* મૌર્યવંશ :
– સ્થા૫ક અને શાસક
– ચંદ્રગુપ્ત મૌર્ય
– બિંદુસાર
– સમ્રાટ અશોક
– મૌર્યયુગનું વહીવટી તંત્ર
– સમ્રાટ અશોકના ઉત્તરાઘિકારીઓ તથા મૌર્યવંશનું પતન
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચાર્ટસ
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ ત્રણ સિંહવાળી મુદ્રા રાષ્ટ્રીય પ્રતિક વિશે માહિતી આપશી. મૌર્યવંશના સ્થાપક અને શાસક વિશે જણાવીશ. ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, સમ્રાટ અશોકના શાસનનો સમયગાળો તેમણે કરેલા કામો વિશે જાણકારી આપીશ. કાલિંગના યુદ્ઘથી અશોકનું હ્રદય ૫રિવર્તન થયુ. તે વિશે ખ્યાલ આપીશ. અશોકે જે કાર્યો કર્યા તેની વિસ્તૃત ચર્ચા કરીશ. મૌર્યયુગના વહીવટી તંત્ર વિશે જણાવીશ. સમ્રાટ અશોકના ઉત્તરાઘિકારીઓ તથા મૌર્યવંશના ૫તન વિશે જણાવીશ. પ્રશ્નોત્તરી કરીશ.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.