ધોરણ : 6 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠ નું નામ:
(6) આપની આસપાસ થતાં ફેરફારો
અધ્યયન નિષ્પતિ :
– અવલોકિ શકાય તેવા ગુણધર્મ ના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે.
– પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
– શીખેલા વિજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– આપણી આસપાસ થતાં ફેરફરોનું અવલોકન
– શું બધા જ ફેરફરોનો હમેશા ઉલટાવી શકાય છે ? તેની સમજ
– કેટલાક સામાન્ય ફેરફારો
– શું ફેરફાર કરવા માટે ની અન્ય કોઈ રીત હોઈ શકે છે ? તેની ચર્ચા પ્રશ્નોતરી
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– પ્રયોગ માટે જરૂરી સાધનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને આપણી આસપાસ થતાં ફેરફરોનું અવલોકન કરાવીશ. તે ચર્ચા કરીશ. શું બધા જ ફેરફારોને હમેશા ઉલટાવી શકાય છે ? તે પ્રવૃતિ દ્વારા બતાવીશ. વિદ્યાર્થીઓને પ્રવૃતિ કરાવીશ. વિદ્યાર્થીઓ અવલોકન કરશે. કેટલાક સામાન્ય ફેરફારો જણાવીશ. તેને ઉલટાવી શકાય છે ? હા કે ના માં ઉત્તર આપવા જણાવીશ. શું ફેરફાર કરવા માટે ની અન્ય કોઈ રીતે હોઈ શકે છે ? તે જણાવીશ. ચર્ચા કરીશ. વિવિધ પ્રવૃતિઓ દ્વારા તે બતાવીશ. પ્રશ્નોતરી કરીશ.
પ્રવૃતિ / પ્રોજેક્ટ / પ્રયોગ :
પ્રવૃતિ : ફુગ્ગા ફૂલવવો.
– પેપરમાંથી વિમાન બનાવવું.
– મીણબત્તી સલગાવવી.
મૂલ્યાંકન :
સ્વાધ્યાય ના પ્રશ્નોના ઉત્તરો ની ચર્ચા કરીશ. વિદ્યાર્થી ઑ ઉત્તર લખશે.