ધોરણ : 6 વિષય : संस्कृत
પાઠનું નામ:
(3) करोमि
અધ્યયન નિષ્પતિ :
– સાદાં વાકયો સમજપૂર્વક સાંભળે
– સ્વતંત્ર રીતે સાદી સરળ વાકય રચના કરી શકે.
શૈક્ષણિક મુદ્દા :
– ક્રિયા વાકયોનો ૫રિચય
– પાઠનું વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન
– અભિનય સાથે પ્રશ્નોત્તરી
– વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– વાકય પટ્ટી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ક્રિયાના કાર્ડ દ્વારા ક્રિયા વાકયોનો ૫રિચય આપીશ. પાઠય પુસ્તકમાં આપેલ વાકયોનું ક્રિયા દ્વારા વારા ફરતી વાંચન કરાવીશ. વિદ્યાર્થીઓ સમક્ષ અભિનય કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછશે. भवान किं करोति ? અભિનય સાથે જવાબ આપીશ. વિદ્યાર્થીઓ વચ્ચે ૫રસ્પર પ્રશ્નોત્તરી કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.