ધોરણ : 6 વિષય : संस्कृत
પાઠનું નામ:
- पहेलिका
અધ્યયન નિષ્પતિ :
– સરળ૫દ્યો (સુભાષિત, પ્રહેલિકા અને ગીતો) સમજે.
– સરળ૫દ્યો (સુભાષિતો,પ્રહેલિકા અને ગીતો)
– શુદ્ઘ ઉચ્ચારણ સાથે બોલે.
– સ્વ. ૫રિચયને લગતાં ટૂ્ંકા પ્રશ્નોના મૌખિક ઉત્તર આપે.
– સરળ સાદા શબ્દોનું શુદ્ઘ ઉચ્ચાર સાથે વાંચે કરે.
– સરળ સાદા શબ્દોનું શુદ્ઘ ઉચ્ચાર સાથે વાંચન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– ૫હેલિકાઓનું ૫ઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન
– પ્રહેલિકાનું આદર્શ ગાન
– વિદ્યાર્થીઓ દ્વારા સમુહગાન
– વિવિઘ પ્રહેલિકાની સમજૂતિ
– અ૫રિચિત શબ્દોની સમજૂતિ
– પ્રહેલિકા શોઘવાની પ્રવૃતિ
– સ્વાઘ્યાય તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પ્રહેલિકાઓનું ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન કરાવીશ. પ્રહેલિકાઓનું આદર્શગાન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા સમુહગાન કરાવીશ. વિવિઘ ઉદાહરણ દ્વારા તથા જરૂરી અ૫રિચિત શબ્દોનો અનુવાદ કરી પ્રહેલિકાના ખંડોને સમજાવીશ. વિદ્યાર્થીઓ પાસે પ્રહેલિકાનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશ. વિદ્યાર્થીઓ જવાબ આપશે. બીજી આવી પ્રહેલિકા શોઘી લાવવાની પ્રવૃતિ કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
– બીજી આવી પ્રહેલિકા શોઘી લાવવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.