ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૯. આવ રે વરસાદ
અધ્યયન નિષ્પતિ :
– જુદી જુદી વયજૂથની વ્યક્તિઓ જીવજંતુઓ અને વનસ્પતિ છોડ માટે પાણી તથા ભોજનની ઉપલબ્ધિઑ, ઘર તથા વાતાવરણમાં પાણીના ઉપયોગનું વર્ણન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– પાણીના સ્ત્રોતો – નદી, તળાવ, વરસાદ, કૂવો
– પાણીના સ્ત્રોતો ઉપયોગ
– જીવન સૃસ્ટી પાણી કયા થી મેળવે છે.
– “આવ્યા વાદળ જાદુ લઈને” ગીતનું ગયાં,તેના આધારે પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– પ્રવૃતિ – કાગળની હોડી બનાવવી
– વરસાદના અનુભવ દર્શાવતું ચિત્ર દોરો.
શૈક્ષણિક સાધન :
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તક માં આપેલ “અપ્પુ કેળાં કહે છે” તે વર્તનું કઠણ કરી સંભળાવિશ. પાણી ના સ્ત્રોતો વિષે જણાવીશ. પાણીના ઉપયોગોનું મહત્વ સમજાવીશ ચર્ચા કરીશ. પશુ પક્ષીઓ – જીવજંતુઓ, વૃક્ષો, પાણી કયા થી મેળવે છે તે અંગે ચર્ચા કરીશ. “આવ્યા વાદળ જાદુ લઈને” ગીતનું ગયાં કરીશ. તેને આધારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. “વિદ્યાર્થીઓ ઉત્તરો આપશે. કાગળની હોડી બનવડાવીશ. વિદ્યાર્થીઓ કાગળ માંથી હોડી બનાવશે વાદલના અનુભવો દર્શાવતું ચિત્ર દોરવા જણાવીશ. વિદ્યાર્થીઓ ચિત્ર દોરશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– તમે પાણી કયા કયા વાપરો છો ? તે જણાવો.
– કાગળ માંથી હોડી બનાવવી.
– વરસાદના અનુભવનું ચિત્ર દોરી રંગ પૂરો.
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.