ધોરણ : 3 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૧) વાંદરાને વાંચતાં ના આવડે
અધ્યયન નિષ્પતિ :
૩.૧૬ કાવ્યાત્મક લખાનમાંથી વિગતો શોધે છે.
૩.૫ દ્રશ્યાત્મક વિગતો મૌખિક રીતે રજૂ કરે છે.
૩.૧૪ વર્ણનાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે.
૩.૧૨ વર્ણનાત્મક લખાનમાંથી વિગતો વચ્ચેના સબંધોને સમજે છે.
૩.૮ માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે.
૩.૮ માહિતી લક્ષી લખાણની વિગત નો ઉપયોગ કરે છે.
૩.૧૬ કાવ્યાત્મક લખાનમાંથી વિગતો શોધે છે.
૩.૮ મહિતીલક્ષી લખાનનીવ ઈગતોનો ઉપયોગ કરે છે.
૩.૧૧ વર્ણનાત્મક લખાનમાંથી વિગતો શોધે છે.
૩.૧૪ વર્ણનાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે.
૩.૧૬ કાવ્યાત્મક લખાનમાંથી વિગતો શોધે છે.
૩.૧૪ વર્ણનાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું ગાન પૂર્ણ જ્ઞાન
– ચિત્ર વર્ણન તથા પ્રશ્નોત્તરી
– વાંદરાભાઈ નું ઘર વાર્તા કથન
– વાર્તાને અનુસંધાને ઋતુઓનું વર્ણન
– વાર્તાના અનુસંધાને પ્રાણીઓના રહેઠાણની ચર્ચા
– વાર્તાના અનુસંધાને પ્રાણીઓના અવાજ સંભળાવવા
– વાક્ય રચનાની સમજ
– બોલો હું કોણ છું ? રમત
– (ટીકુબેન) ગીતનું ગાન
– શબ્દો ઉલટવો પ્રવૃતિ જોકશ
શૈક્ષણિક સાધન :
– મોબાઈલ
– પ્રાણીઓનો ચાર્ટ
– સુઘરીનો મળો
– ઋતુઓનો ચાર્ટ
– પ્રાણીઓનો ચાર્ટ
– રહેઠાણનો ચાર્ટ
– મોબાઈલ
– વાર્તા ચાર્ટ
– વાક્ય ચાર્ટ
– મૂલક્ષરો ચાર્ટ
– જોડકણા ચાર્ટ
– ગીતપોથી
– શબ્દ ચાર્ટ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– સૌપ્રથમ હળવી કવાયતદ્વાર વર્ગ વ્યવસ્થા કરી એકમનું પૂર્વજ્ઞાન ચકાસી પાઠ્ય પુસ્તકમાં આપેલ ગીતનું ગયાં કરવી અને રહેઠાણની સમજ આપીશ. બાળકો સમજશે અને જણાશે. બાળકો પાઠ્ય પુસ્તકમાં આપેલ ચિત્રનું અવલોકન કરવા કહેવું અને બાળકોને જુદા જુદા પ્રશ્નો પૂછવા બાળકો ચિત્રોનું અવલોકન કરી જવાબ આપે છે.
– પાનાં નંબર – ૨ પરની વાતચીતમાં પ્રશ્નોની ચર્ચા કરવી અને સમજ આપવી. બાળકો પ્રશ્નોના જવાબો આપે. બાળકો સમક્ષ વાર્તાનું આરોહ અવરોહસાથે વાંચન કરવું અને બાળકો ને સમજ આપવી. બાળકો સમજી અને વિચારે છે. ત્યારે ત્યારબાદ પાનાં નંબર – ૫ ના પ્રશ્નોના જવાબ આપે છે. બાળકોને વ્યક્તિગત વાર્તાનું વાંચન કરાવવું બાળકો વાર્તાનું વાંચન કરેછે. અને વાર્તાને આધારે પછાયેલા પ્રશ્નોના જવાબો આપે છે.
– ત્યારબાદ બાળકોને શિક્ષક આપણી ત્રણ ઋતુઓ વિશે સમજ આપશે. બાળકો ઋતુઓ વિશે જણાશે. સમજશે. અને ઋતુઓના અનુસંધાને બાળકોને ખાલી જગ્યાઑ લખવા કહેશે. બાળકો ખાલી જગ્યાઓ સ્વપ્રયત્ને લખશે. ત્યારબાદ બાળકોને સમૂહમાં ઉંદર રહેતો દરમાં ગીતનું ગયાં કરાવશે. બાળકો ગીતનું ઝીલગાન કરશે.
– શિક્ષક બાળકોને પાઠ્યપુસ્તક માં આપેલ ગીતના આધારે પ્રાણીઓના જુદા જુદા રહેઠાણની સમજ આપશે. બાળકોને દરેક માટે પોતાનું રહેઠાણનું મહત્વ સમજાવીશ. બાળકો દરેક ના રહેઠાણ વિશે જાણશે. તથા તેનું મહત્વ સમજશે. આપણે આપનું પોતાનું રહેઠાણ ના હોય તો કેટલી મુશ્કેલીઓ પડે તે પણ સમજાવશે. બાળકો સમજશે. અને રહેઠાણ વિશે તાર્કિક વિચારો જણાવશે.
– શિક્ષક બાળકોને સમૂહમાં કાવ્યનું ગયાં કરવી અને તેને સમજાવશે. તથા મુદ્દાવારણના તમામ પ્રાણીઑ અને પક્ષીઓના આવજો મોબિલ દ્વારા સાંભળવશે. બાળકો પ્રાણીઑ અને જુદા જુદા પક્ષીઓના અવાજ સંભાળશે. અને તે જુદા જુદા આવજો કાઢવા માટેના સ્વપ્રયાતો કરશે. શિક્ષક બાળકોને જુદા જુદા પ્રાણીઓના ખોરા તથા તેમની પાણી પીવાની રીતને સમજ આપશે. બાળકો જે જાણતા હશે તે માટે પોતે કહેવા માટેના પ્રયત્નો કરશે. પાલતુ પ્રાણીઑ તથા જંગલી પ્રાણીઓની ઓળખ આપશે. તેમના ઉપયોગની સમજ આપશે. બાળકો તે જણાશે અને સમજશે.
– શિક્ષકો બાળકોને આરોહ અવરોહ સાથે વાર્તા કહેશે. બાળકો વાર્તાનું ધ્યાનથી શ્રાવણ કરશે. શિક્ષક વર્તને અનુલક્ષીને બાળકોને પ્રશ્નો પૂછશે. બાળકો તાર્કિક વિચારો સાથે તેમની ભાષામાં જવાબ આપશે. શિક્ષક બાળકોને લખવા માટે કહે છે. બાળકો સ્વપ્રયત્ને તેમની નોટ બૂકમાં ચર્ચિત પ્રશ્નોના જવાબ લખશે અનેતેનું પઠન કરશે.
– શિક્ષક વર્ગમાં બાળકોની ટીમ બનાવશે અને તેનું નામ રીડિંગ ક્રિકેટ આપશે. દરેક ટીમમાંથી બાળકોને વકીઓનું મોટેથી વાંચન કરાવશે. અને જે બાળકોની વાક્ય રચના ખોટી હશે. તે બાળકને આઉટ જાહેર કરી ટીમમાંથી બાકાત કરશે. એટલે દરેક બાળકો વાક્ય રચના સાથે વાંચવાનો પ્રયત્ન કરશે. આમ વકીઓનું વારંવાર દ્રઢીકરણ થશે. અને સાચી વાક્ય રચના સાથે બાળકો વાંચતાં અને લખતા થશે.
– શિક્ષક વર્ગમાં બાળકોનું ચાર મૂળાક્ષરનું નામ આગળ પાછળ વચ્ચેના મૂળાક્ષરો થી બનતા જુદા જુદા અર્થ બતાવશે અને તે કયું પક્ષી છે તે સોધવા માટે બાળકોને કહેશ. બાળકો તાર્કિક વિચારો સાથે તેનું નામ શોધશે. અને કહેશે. શિક્ષક બાળકોને શોધેલ નામ પાંથી વાક્ય બનાવવા માટે કહેશે. બાળકો આવીને લખશે.
– શિક્ષક વર્ગમાં બાળકોને ‘ટીકુ બહેન તો વાંચનના શોખીન’ ગીતનું આરોહ અવરોહ સાથે ગાન કરાવશે. અને ગીતની સમજ આપશે. બાળકો સમૂહમાં કાવ્યનું ગાન કરશે. શિક્ષક કાવ્યને અનુરૂપ પ્રશ્નોના જવાબો પૂછશે. બાળકો તેના જવાબ આપશે. અને પાઠ્ય પુસ્તકમાં તેના જવાબો લખશે. – શિક્ષક બાળકોને શબ્દોના આડા આવલ મૂળાક્ષરોને સીધા મૂળાક્ષરો થી સાચો શબ્દ ની સમજ આપશે. બાળકો આડા અવળા લખેલ શબ્દ અને અર્થ સભર શબ્દ બનાવશે. અને પોતાની સ્વાધીએપોથી માં લખશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– ગીતનું ગયાં
– પ્રાણીઓના જુદા જુદા આવજની રમત
– ચિત્ર અવલોકન
– તર્ક શક્તિનો ઉપયોગ
– વંદરનો અવાજ
– સુઘરીના માલની બનાવટ
– ચકલી ઊડે ની રમત
– વંદરભાઈ અને સુઘરી બહેનનો અભિયાય
– ઋતુઓનું ગીત
– જુદા જુદા રહેઠાણના ગીતનું ગાન
– રહેઠાણના તાર્કિક વિચારો
– જુદા જુદા પ્રાણીઓના આવાજ
– ગાય, કૂતરો, બિલાડી, સિંહ, શિયાળ
– જુદા જુદા આવજની રમત રમવી.
– તાર્કિક પ્રશ્નો : –
૧) વાદરાઓને કોનો મિનારો બનાવ્યો હતો ?
૨) મિનારથી વરસાદમાં વાંદરા બચ્ચા હતા ?
૩) વાંદરા એ તાપણી કરવા શું ભેગું કર્યું ?
– ક્રિકેટ વકીઓનું વાંચનની રમત
– બોલો હું કોણ છું ની રમત
– નામના છેલ્લા બે અક્ષરો તર ત્રીજો અને પહેલો અક્ષર તક તે કોણ જ હશે.
– ગીતનું ગાન
– સવાદી – દિવસ, રાચટી – ટીચર, રાગરિકા – કારીગર
મૂલ્યાંકન
– પાંચ પ્રાણીઓના નામ લખવા માટે જણાવીશ.
– ત્રણ પ્રશ્નો પૂછવા
– પાંચ પ્રશ્નો પૂછવા અને લખવા કહીશ.
– ઋતુઓના નામ લખવા માટે જણાવીશ.
– પ્રાણીઓના નામની સામે રહેઠાણના નામ લખવા જણાવીશ.
– પ્રાણીઓના નામ લખવા તેમના ઉપયોગ તેમના બચ્ચા ને શું કહેવાય તે લખો.
– પ્રશ્નોના જવાબ લખવા માટે કહીશ.
– વાંચેલ વકીઓનું લેખન કરવા માટે જણાવીશ.
– આવા બીજા ચાર પક્ષીના નામ લખો
– પ્રશ્નોના જવાબ લખવા માટે કહીશ.
– ઉલટા શબ્દોની સીધા લખો