ધોરણ : 3 વિષય : ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૧૨) આપણે ભાગ પાડી શકીશું ?
અધ્યયન નિષ્પતિ :
– સમાન ભાગ / વહેચણીની મદદથી ભાગાકારનો અર્થ સમજે અને પુનરાવર્તિત બદબાકીની મદદથી ભાગાકાર શોધે.
શૈક્ષણિક મુદ્દા :
– દરેલ જૂથમાં કેટલા છે ?
પ્રવૃતિ ઑ વસ્તુને સરખા જૂથમાં વહેચો.
– “દાણાને વહેચો”
પ્રવૃતિ દ્વારા ભાગાકારની સમજ
– દરેક ને સરખે ભાગે વહેચો
– ભાગાકાર સ્વરૂપે લખો
– કેટલાં ખાના છે ?
– કુદતા પ્રાણીઑ દ્વારા પ્રશ્નોતરી
– તમે કેટલી જડપથી ગણી શકશો ?
– કોયડો
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– મૂર્ત વસ્તુઓ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વિવિધ વસ્તુઓના જૂથની સમજ આપીશ. કુલ વસ્તુઓના જુથ કેટલા બને તે સમજવીશ. આપેલ વસ્તુઓને સરખા જૂથમાં વહેચવાની પ્રવૃતિ કરાવીશ. દરેક જૂથમાં કેટલી સંખ્યા છે તે કહેવા જણાવીશ. “દાણાને વહેચો” પ્રવૃતિ દ્વારા ભાગાકારની સમજ આપીશ. વ્યાવહારિક ઉદાહરણ દ્વારા ભાગાકાર કરતાં શિખવીશ. દરેકને સરખે ભાગે વહેછટ શિખવીશ. વ્યાવહારિક કોયદાન દાખલ શિખવીશ. “કેટલા ખાના છે” ની પ્રવૃતિ કરાવીશ. બાળકોને વસ્તુઓને સરખે ભાગે વહેચવાનો અને તેને ભાગાકાર સ્વરૂપે લખવાનો મહાવરો કરાવીશ. કૂદતા પ્રાણીઑ કેટલા પગલાં કૂદે છેતે વાંચન કરાવીશ. આપેલ રસ્તાનો ઉપયોગ કરી જવાબ શોધવીશ. ૨ ના ઘડિયા, ૫ નો ઘડિયો, ૧૦ નો ઘડિયાનો ઉપયોગ કરીને જૂથમાં ભાગ કરાવીશ. કોયદનું વાંચન કરાવીશ. ઉકેલ મેળવવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃતિ : આપેલ મૂર્ત વસ્તુઓના સરખા ભાગે વહેચી જુથ બનાવો.
મૂલ્યાંકન
– મહાવરો લખો