ધોરણ : 3 વિષય: ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૯) કેટલા વખત ?
અધ્યયન નિષ્પતિ :
– રોજિંદા જીવનમાં 2,3,4,5 અને 10 ના ગુણકર્ણ ઘડિયા બનાવી અને ઉપયોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– પગપાળા પ્રણિયો
– ગુણાકારે પુનરાવર્તિત સરવાળો છે.
– ગણ્યા વગર સંખ્યા શોધો
– 2 કેટલી વખત છે ?
– મારી સાથે કૂડો
– ઘડિયાળની રચના
– ગુણાકાર
– ઘડિયાળની મદદથી ખરીદી
– મોટી સંખ્યાના ગુણાકાર
– બે અંકની સંખ્યા સાથે એક અંકની સંખાય ના ગુણાકાર
– બે અંકની સંખ્યા સાથે બે અંકની સંખ્યા ના ગુણાકાર
– વ્યાવહારિક ગુણાકાર ના દાખલ
– ગુણાકારની પેટર્ન
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પગપાળા પ્રણિયોના પગ ની ગણતરી પુનરાવર્તિત સરવાળા દ્વારા બતાવીશ. ગુણાકારને પુનરાવર્તિત સરવાળો છે, જે સંકલ્પના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીશ. વિદ્યાર્થીઓને ફૂલડણીના ફૂલની હર દ્વારા કુલ ફૂલની સંખ્યા શોધવીશ. વિવિધ ઉદાહરણ દ્વારા સંખ્યા શોધવીશ. વ્યાવહારિક કોયડા ઉકેલાવીશ. 2 કેટલી વખત છે ? તે ઉદાહરણ દ્વારા સમજવીશ. 3 પગલાં, 4 પગલાં, સાત પગલાં કૂદકો લગાવવાની પ્રવૃતિ કરવી ઘડિયાળની રચના કરાવીશ. લકડીની રમત રમાડી ગુણાકાર કરાવીશ. 6 નો ઘડિયો બનાવવા માટે લાકડાની ગોઠવાણી કરાવીશ. ઘડિયાળની મદદથી ખરીદી કરવી ગણતરી કરાવીશ. બે અંકની સંખ્યા સાથે એક અંકની સંખ્યાના ગુણાકાર સિખાવીશ. માહવાર દ્વારા વધુ દ્રઢીકરણ કરાવીશ. વ્યાવહારિક ગુણકાર ના દાખલ ગણવીશ. બે અંકની સંખ્યા સાથે બે અંકની સંખાય ગુણકર્ણ દાખલ ગણવીશ. ગુણાકારની પેટર્ન 9 ના ઘડિયાની પેટર્ન દ્વારા બતાવીશ. મહાવરો દ્વારા દ્રઢીકરણ કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ રમત
રમત : લકડીની રમત
મૂલ્યાંકન
– મહાવરો લખો
– મહાવરો લખો
– મહાવરો લખો