પાઠ નું નામ: 5 हस्ती हस्ती हस्ती
અધ્યયન નિષ્પતિ :
– સરળ ૫દ્યો (સુભાષિતો, પ્રહેલિકા અને ગીતો) સમજે છે.
– સરળ ૫દ્યો (સુભાષિતો, પ્રહેલિકા અને ગીતો) શુઘ્ઘ ઉચ્ચારણ સાથે બોલે છે.
– લયબઘ્ઘ ૫ઠન કરે છે અને ગાન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું આરોહ અવરોહ યુકત શુઘ્ઘ ઉચ્ચારણ સાથે ગાન.
– વિદ્યાર્થીઓનું સમુહગાન અભિનય સાથે ગાન
– घम्मक घम्मक आता हाथी
– શબ્દોનું શુઘ્ઘ ઉચ્ચારણ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– પ્રાણીઓના ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
પા.પુ. માં આપેલ ગીતનું સસ્વર આરોહ અવરોહયુકત શુઘ્ઘ ઉચ્ચારણ સાથે ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમુહગાન કરશે. અભિનય શીખવીશ. વિદ્યાર્થીઓ આ અભિનય સાથે ગાન કરશે. घम्मक घम्मक आता हाथी ગીતનું ગાન અભિનય સાથે કરાવીશ. શબ્દોનું શુઘ્ઘ ઉચ્ચારણ કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન :
ગીત કંઠસ્થ કરવા જણાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.