પાઠ નું નામ:
आकाश पतति
અધ્યયન નિષ્પતિ :
– સાદા શબ્દો, વાકયો સમજ પૂર્વક સાંભળે છે.
– સાદા શબ્દો, વાકયો બોલી શકે છે.
– સરળ સાદા વાકયોનું શુઘ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વાર્તા કથન
– વાર્તાનું આદર્શ વાંચન
– પાઠનું વિદ્યાર્થીઓ દ્વારા વ્યકિતગત વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા અભિનય સાથે વાર્તાની રજૂઆત
– અન્ય ચિત્રકથાનું વાંચન
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– વાર્તા ચિત્રો
– પ્રાણીઓના મહોરા
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ વાર્તાનું કથન કરીશ. વાર્તાનું આદર્શ વાંચન કરીશ. વિ.ઓના જૂથ બનાવી પાઠનું આદર્શ વાંચન કરાવીશ. વિ.ઓ દ્વારા અભિનય સાથે વાર્તાની રજૂઆત કરાવીશ. પ્રાણીઓના મહોરા પહેરી વિ.ઓ દ્વારા અભિનય સાથે વાર્તાની રજૂઆત કરાવીશ. અન્ય ચિત્રકથાઓ વંચાવીશ. સ્વાઘ્યાયની પ્રવૃતિઓ કરાવીશ. વિ.ઓ સ્વાઘ્યાયના ઉત્ત રો લખશે.
મૂલ્યાંકન :
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
નાટયીકરણ માટે સંવાદો તૈયાર કરવા જણાવીશ.