ધોરણ ६. સંસ્કૃત चित्र पदानि – १
चित्र पदानि – १
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१. ગધેડા ને સંસ્કૃત માં માં સંસ્કૃત માં માં શું કહેવામાં આવે છે ?
अ.गर्दभ:√
ब. बक:
क.मेष:
ड.नकुल:
२. मयुर: એટલે શું થાય ?
अ. चटका
ब. मयुर:√
क.कोकिला
ड. शुक:
३. તાળાને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
क. पेटिका
ब.ताल: √
क.कुञ्चिका
ड.चुल्ली
४. દેડકા ને સંસ્કૃત માં માં સંસ્કૃત માં માં શું કહેવામાં આવે છે ?
अ. मेष:
ब.मण्डूक: √
क.गर्दभ:
ड.वृषभ:
५. ઘડા ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ. घट: √
ब.दीप:
क.ताल:
ड.मेष:
६. वृषभ: એટલે શું થાય ?
अ. ગધેડો
ब.બળદ √
क.નોળિયો
ड.ઘેટું
७.दीप: એટલે શું થાય ?
अ.દિપક નામનો છોકરો
ब.દીવો √
क.દીકરી
ड.વૃક્ષ
८.नकुल: એટલે શું થાય ?
अ. ગધેડો
ब.બળદ
क.નોળિયો √
ड.ગાય
९. काक:એટલે શું થાય ?
अ. કાકા
ब. કાળો રંગ
क.કાગડો √
ड.કોઈક
१०. નીચેનામાંથી શું સાચું છે ?
अ. घट: – તાળું
ब.दीप: – દીવો √
क.मेष: – બળદ
ड.આપેલ તમામ
११. નીચેનામાંથી શું સાચું છે ?
अ.सर्प: – સાપ √
ब.मकर: – માકડું
क.मण्डूक: – કૂવો
ड. આપેલ તમામ
ખાલી જગ્યા પૂરો
१.________ એટલે મગર.
मकर:
२.मेष: એટલે__________
ઘેટું
३.નોળિયો એટલે __________
नकुल:
४.ताल: એટલે _________
તાળું
સાચા શબ્દ પણ ખરું કરો.
१.मेष : ઘેટું √ / ગાય
२.गर्दभ: બકરી / ગધેડું√
३. घट: ઘડો√ /બળદ
४.दीप: દીવો √ / દીકરી
५.काक: કાળું / કાગડો√
६.मयुर: મોર√/ માણસ
ધોરણ ६ સંસ્કૃત चित्रपदानि – २
चित्रपदानि – २
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१. ચકલી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે
अ.चटका√
ब.मयुर
क.कोकिला
ड.शुक:
२ .शाटिका નો અર્થ શું થાય
अ. સારી
ब. ચાવી
क. સાડી√
ड. ગાડી
३. ચાવી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ. पेटिका
ब.ताल:
क. कुञ्चिका√
ड.चुल्ली
४. થાળી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?
अ. चमस:
ब.स्थलिका√
क.घट:
ड.अवकारिका
५. બાળકી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?
अ.शाटिका
ब. बाल:
क.बालिका√
ड.उरूकम्
६. નદી માટે સમાનાર્થી શબ્દ આપો.
अ.सरिता√
ब.कुप
क.तडाग:
ड.शाटिका
७. पुष्पाधानी નો ગુજરાતી અર્થ શું થાય ?
अ.ઘાણી
ब.ફૂલો
क.ફૂલદાની√
ड.ફૂલો નો ગુચ્છો
८. चुल्ली નો ગુજરાતી અર્થ શું થાય?
अ. ચૂલો√
ब.ગેસ
क.રોટલી
ड.ચૂંટણી
९. घटी નો ગુજરાતી અર્થ શું થાય ?
अ. ઘડી
ब.ઘડો
क.ઘડિયાળ√
ड.ઘડિયાળી
१०. लता નો ગુજરાતી અર્થ શું થાય ?
अ.વેલ√
ब.લાત
क.ફૂલ
ड.ફૂલદાની
ખાલી જગ્યા પૂરો.
१. कुञ्चिका એટલે ________
= ચાવી
२. उत्पीठिका એટલે________ .
=ટેબલ
३.પેટી ને સંસ્કૃતમાં ________કહેવામાં આવે છે.
=पेटिका
४. વેલ એટલે_________ .
=लता
५. नदी એટલે________ .
=નદી
६.ઘડિયાળ એટલે________.
= घटी
७. स्थालिकाએટલે_________
=થાળી
८. चटका ને ગુજરાતીમાં.________ કહેવામાં આવે છે
= ચકલી
९. ચૂલાને ને સંસ્કૃત માં ________ કહેવામાં આવે છે.
=चुल्ली
१०.ટેબલ સંસ્કૃતમાં_______કહેવામાં આવે છે.
=उत्पीठिका
સાચા શબ્દ પણ ખરું કરો કરો ખરું કરો.
પેટી – पेटिका√ / पट्टी
चटका – ચકલી√/કોયલ
स्थलिका – થાળી√ / સાડી
ટેબલ – उत्पीठिका√ / उतपटिका
लता – વેલ√ /લાત
ધોરણ ६. સંસ્કૃત चित्र पदानि – ३
चित्र पदानि – ३
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१. બળદગાડા ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ.शकटम्√
ब.रथम्
क.लवित्रम्
ड.धनम्
२. હીરો એટલે શું થાય ?
अ. शुक:
ब. रत्नम्√
क.पुष्पाधानी
ड.नदी
३. બસને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
क.रेल यानम्
ब.बस यानम्√
क. शकटम्
ड.द्वारम्
४. લસણ ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ. छत्रम्
ब. लशुनम्√
क.धनम्
ड.पुष्पम्
५. કાળા પાટિયાં ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?
अ.कृष्णफलकम्√
ब.शकटम्
क.रत्नम्
ड.उरुकम्
६. छत्रम् એટલે….
अ.છત
ब.છત્રી √
क.છાશ
ड.બસ
७.रत्नम् એટલે…
अ.હીરો√
ब.પૈસા
क.ધન
ड.પેન્ટ
८.शकटम् એટલે શું થાય?
अ. છત
ब.બળદ ગાડું√
क.હીરો
ड.બસ
९. विमानम् એટલે શું થાય ?
अ. વિમાન√
ब. વિસામો
क.વિહાર
ड.ફૂલ
१०. નીચેનામાંથી શું સાચું છે ?
अ. घट: – તાળું
ब.लशुनम् – લસણ√
क.मेष: – બળદ
ड.આપેલ તમામ
११. નીચેનામાંથી શું સાચું છે ?
अ.शकटम् – બળદગાડું √
ब.मकर: – માકડું
क.मण्डूक: – કૂવો
ड. આપેલ તમામ
ખાલી જગ્યા પૂરો
१._______ એટલે છત્રી.
छत्रम्
२.રત્ન એટલે _______
रत्नम्
३.કપડાં સિવવાનો સંચો એટલે _______
सीवनयन्त्रम्
४.उरुकम् એટલે ______
પેન્ટ
સાચા શબ્દ પર ખરું કરો.
१.शकटम् = બળદ ગાડું√ / પેન્ટ
२.लशुनम् = છત્રી / લસણ√
३.उरुकम् = પેન્ટ√ / શર્ટ
४.छत्रम् = છત્રી√ / છત
ધોરણ ६ સંસ્કૃત चित्रपदानि – ४
चित्रपदानि – ४
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१. ચમચી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે.
अ. चमस:√
ब. स्थलिका
क. घट:
ड. अवकरिका
२. દાતરડા ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે.
अ. द्रोणी
ब. धनम्
क. लवित्रम्√
ड. आभूषणम्
३. શાહીના ખડીયા ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે.
अ. मसी पात्रम्√
ब. लवित्रम्
क. यन्त्रम्
ड. अवकारिका
४. ડોલ ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે.
अ. पिञ्चः
ब. द्रोणी√
क. चमस:
ड. करदीप:
५. કીડી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે.
अ. पिपीलिका√
ब. लोकयानम्
क. सञ्चिका
ड. तरलिका
६. सञ्चिका નો શું અર્થ થાય છે ?
अ. ફાઇલ√
ब. સંચો
क. સોય
ड. થાળી
७. पिञ्जः નો અર્થ શું થાય છે.
अ. ચમચી
ब. છત્રી
क. ચાવી
ड. સ્વિચ√
८.लवित्रम् નો અર્થ શું થાય છે
अ. ફાઇલ
ब. કચરાપેટી
क. દાતરડું√
ड. ડોલ
९. द्रोणी નો અર્થ શું થાય છે.
अ. સ્વિચ
ब. ડોલ√
क. ખડિયો
ड. ચાવી
१०. अवकरिका નો અર્થ શું થાય છે.
अ.ફાઇલ
ब.કચરાપેટી√
क.ડોલ
ड.બેટરી
ખાલી જગ્યા પૂરો.
१. કેલ્ક્યુલેટર એટલે ______
=गणनयन्त्र
२.अवकरिका એટલે______ .
=કચરાપેટી
३.ગ્રંથ ને સંસ્કૃતમાં ______કહેવામાં આવે છે.
=ग्रन्थ:
४.ફાઇલ એટલે_______ .
=सञ्चिका
५.કીડી એટલે______ .
=पिपीलिका
६.પેન્સિલ એટલે______.
= अङ्कनि
७. ઘરેણું એટલે_______
=आभूषणम्
८.હાથ બત્તી ને સંસ્કૃતમાં.______ કહેવામાં આવે છે
= करदीप:
९. ડોલ ને સંસ્કૃત માં ______ કહેવામાં આવે છે.
=द्रोणी
१०. કચરાપેટી ને સંસ્કૃતમાં_____કહેવામાં આવે છે.
=अवकरिका
સાચા શબ્દ પણ ખરું કરો કરો ખરું કરો.
१.अवकरिका કચરાપેટી√ / પેટી
२. लवित्रम् – દાતરડું √ / લસણ
३.ડોલ – बालटी / द्रोणी √
४.पिपीलिका- પીપળો / કીડી√
५.आभूषणम्- સોનુ / ઘરેણું√