G 502.2 વિગતો વચ્ચેનો સંબંધ નિશ્ચિત કરે.
G 503.1 ગદ્ય અને પદ્ય સામગ્રીમાંથી વિગતો શોધે.
G 503.4 ગદ્ય અને પદ્ય સામગ્રીમાંથી સામગ્રીનું વિશ્લેષણ કરે.
G 503.5 ગદ્ય અને પદ્ય સામગ્રીના આધારે સર્જન કરે.
G 504.7 આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદની રચના કરે.
G 505.7 પાડેલાં નામ (વ્યક્તિવાચક), સમૂહવાચક, જાતિવાચક અને દ્રવ્યવાચક નામ ઓળખાવે.
G 506.2 સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ યાદ કરે, શોધે અને ઉપયોગ કરે.
G 506.4 શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે.
G 508.1 કલાત્મક અક્ષરાંકન કરે.
G 508.8 મસ્તિષ્ક વિકાસ (બ્રેઈન ડેવલપમેન્ટ) માટેની પ્રવૃત્તિઓ કરે.
G 509.3 અભ્યાસક્રમ/પાઠયપુસ્તકમાં શીખવા મળતી નવી વાક્યરચનાઓ તથા નવા શબ્દોને ઘરે મિત્રો સાથે કે વ્યવહારુ પરિસ્થિતિમાં સભાનતાપૂર્વક પ્રયોજે.
G 509.4 ગુજરાતી ભાષાના વૈવિધ્યપૂર્ણ લહેકાઓ અને ઉચ્ચારણોનું શ્રવણ કરે, ઓળખે, તેને શિષ્ટ ભાષા સાથે સરખાવે.