- વાંચન અર્થગ્રહણ:
- 3.4 સામગ્રીનું પૃથક્કરણ કરી શકે છે.
- 3.5 સામગ્રી વિશે પ્રશ્નો કરી શકે છે.
- 3.6 સામગ્રી વિશે વિવેચનાત્મક ચિંતન કરી શકે છે.
- 3.7 સામગ્રી વિશે પૂર્વાનુમાન અને સર્જનાત્મક ચિંતન કરી શકે છે.
- 3.8 ચિંતન આધારિત અધ્યયન વ્યૂહરચના તારવી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.
- 3.9 અધ્યયન અનુભવોનું ચિંતન કરી શકે છે.
- શબ્દભંડોળ:
- 6.7 પારિભાષિક શબ્દોનો સંદર્ભ આધારે અર્થ ઓળખે છે અને તારવે છે.
- આનુભાવિક નીપજો:
- 9.5 સમાચારપત્રો, સામયિકો, ટીવી, મોબાઈલ વગેરેમાં વપરાતી ભાષા અને વિષયવસ્તુને માણે છે.