4.1 કવિતા કે વાર્તા સંવાદ (નાટિકા) સ્વરૂપે રજૂ કરે
4.5 શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદની રચના કરે.
4.6 દૃશ્યાત્મક સામગ્રીનું વર્ણન કરે.
5.4 સંયોજકોનો યોગ્ય- અયોગ્ય ઉપયોગ ઓળખાવે અને વાક્યમાં પ્રયોજે.
7.6 પોતાના અનુભવો સાથે ભાવાત્મક ઘટનાનું પાત્રોનું અનુસંધાન કરે.
8.2 પઠન તથા ગાન માટે શ્વાસનિયમન કરે. 8.3 લયાત્મક કાવ્યગાન કરે.
8.6 લાંબા શબ્દો, અઘરા શબ્દો અને જીભતોડ વાક્યોનું સ્પષ્ટ ઉચ્ચારણ કરે.
9.3 અભ્યાસક્રમ/પાઠ્યપુસ્તકમાં શીખવા મળતી નવી અને ગમતી વાક્યરચનાઓ તથા નવા અને ગમતા શબ્દોને ઘરે મિત્રો સાથે કે વ્યવહારુ પરિસ્થિતિઓમાં વારંવાર સભાનતાપૂર્વક પ્રયોજે.