દીવાલ ઓળંગી લીધી અધ્યયન નિષ્પતિ EV512 સમાજની મહત્વની સમસ્યાઓ (પડકારો)માં પોતાનાં અવલોકન કે અનુભવોને આધારે સમાજની પ્રવૃત્તિઓ વિશે અભિપ્રાય આપે છે. (જેમ કે સંસાધનોની પ્રાપ્તિ અને માલિકી સ્થળાંતર, સ્થાપન – વિસ્થાપન, બાળહકો વગેરે)