G702.4 ભાવાત્મક અભિવ્યક્તિ, ભાષાસૌંદર્ય અને લયનો શાબ્દિક – અશાબ્દિક પ્રતિભાવ આપે.
G702.5 વાતચીતમાં વાતચીત વિશે પ્રતિભાવ આપે.
G704.4 વ્યક્તિગત અનુભવ, ઈતર-વાંચન, જાણકારી, દલીલ-પ્રતિદલીલ અને વિચારણાની અશાબ્દિક રજૂઆત કરે.
G704.7 અસરકારક રજૂઆત માટે સ્થાનિક અને ઘરની ભાષાનો ઉપયોગ કરે.
G705.4 શરતી વિધાન, ઉદ્ગાર, સંશયાર્થ, ઇચ્છાદર્શક વાક્યરચના ઓળખે અને ઉપયોગ કરે.
G707.4 અભિવ્યક્તિને ભાવાત્મક બનાવવા માટે યોગ્ય શબ્દ અને વિવિધ વાક્યરચનાઓ પ્રયોજે.